________________
૧૧
श्रुत' मतिपूर्व इयनेकद्वादशभेदम् ||२०|| શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્ણાંક થાય છે અને તે પણ એ પ્રકારનાં છે. (૧) અ ગમાહ્ય અનેક પ્રકારવાળું અને(૨) અંગ પ્રવિષ્ટ માર પ્રકારનું (અંગમાહ્ય અને અંગ પ્રવિષ્ટના (ભેદ–પ્રભેદની) વિશેષ જાણકારી અવશ્ય કરવી જોઈએ. જેથી શ્રુતજ્ઞાનના વિશાળ ક્ષેત્રનું' રિજ્ઞાન થઈ શકે. આ જાણકારી રાજવાતિક આદિ ઉચ્ચ ગ્ર^થાના અધ્યયનથી મળી શકે છે.
હવે અવધિજ્ઞાનના વિષયમાં બનાવે છે. भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् । ||२१||
ભવની મુખ્યતાના કારણે જન્મથી જ હાવાવાળુ અવધિજ્ઞાનદેવ અને નારકીજીવાને હાય છે. (તે ધા દેવા અને નારકીઓમાં સમાન હૈાતું નથી. તેમાં પણ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org