________________
व्यञ्जनस्यावग्रहः ।
||૧૮ વ્યંજન પદાર્થનું (અર્થાત્ અવ્યક્ત અપ્રગટરૂપ શબ્દ વગેરે પદાર્થો) અવગ્રહ જ્ઞાન થાય છે. (ઈહા, અવાય અને ધારણારૂપ જ્ઞાન હોતું નથી.) આ અવગ્રહ પણ ૧૨ પ્રકાર સહિત ચક્ષુ અને મનને છેડી બાકીની ચાર ઈન્દ્રિથી જ થાય છે. આ પ્રમાણે વ્યંજન અવગ્રહ મતિજ્ઞાનના ૧૪ ૧૨૪૪=૪૮ ભેદ થાય છે. પાછળના ૨૮૮ ભેદને જોડતાં મતિજ્ઞાનના કુલ ૩૩૬ ભેદ થઈ જાય છે. न चक्षुरनिन्द्रियाभ्याम् । ॥१९॥
ચહ્યું અને મન દ્વારા વ્યંજન અવગ્રહ થતું નથી. (વ્યંજનાવગ્રહ) હવે શ્રુતજ્ઞાનના વિષયમાં બતાવે છે
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org