SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । ॥२४॥ વિશુદ્ધિ (આભાના પરિણામેની નિર્મલતા) અને અપ્રતિપાત (સંયમથી પતિત ન થવું તે) ની અપેક્ષા ઋજુમતિથી વિપુલમતિમાં વિશેષતા છે. અવધિ અને મન પર્યયજ્ઞાનમાં શું અંતર છે? विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमन : પરચો | પારકા અવધિ અને મન પર્યય જ્ઞાનમાં વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથી અંતર છે. (અવધિજ્ઞાનથી મનઃ પર્યયજ્ઞાન વિશુદ્ધ છે) પરંતુ અવધિજ્ઞાનનું ક્ષેત્ર વધારે છે. મનઃપયજ્ઞાનના સ્વામી વિશિષ્ટ સંયમવાળા મનુષ્ય જ હોય છે. અવધિજ્ઞાન ચારેય ગતિઓમાં થાય છે, Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy