________________
માન (જે આર્ત અને રૌદ્ર પરિણામેની વૃદ્ધિને કારણે ઘટતું રહે) અવસ્થિત (જે ઓછું વધારે ન થાય) અનવસ્થિત (જે વધતું-ઘટતું રહે)
નોંધ :- આ છ પ્રકાર દેશાવધિના જ છે. પરમાવધિ અને સર્વાવધિ ચરમ શરીરી વિશિષ્ટ સંયમીને જ હોય છે તેમાં હાનિ અને વૃદ્ધિ થતી નથી. ગૃહસ્થ અવસ્થામાં તીર્થકરને અને દેવ તથા નાથકીઓને દેશાવધિજ હોય છે.
હવે મનપયજ્ઞાનના વિષે બતાવે છે. ऋजुविपुलमती मनापर्ययः। ॥२३॥ - મન પયર્ય જ્ઞાનના બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. આ બંનેમાં શું અંતર છે?
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org