________________
3
-
જ્ઞાનના કેટલા ભેદ છે ?
मतिश्रुतावधिमनः पर्यय केवलानि ज्ञानम् ।
11811
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ ૫ યજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાન હૈાય છે. જ્ઞાનની પ્રમાણિકતા શું છે ?
तत्प्रमाणे ।
118.011
ઉપર કહ્યા પ્રમાણે મતિ, શ્રુત, અધિ, મન પ ય અને કેવળજ્ઞાન એ પાંચેય જ્ઞાન પ્રમાણ છે. (જે પ્રત્યક્ષ અને પરાક્ષ રૂપે છે.)
પરાક્ષ પ્રમાણ કર્યાં છે?
आधे परोक्षम् ।
૫૧૫
પહેલાનાં છે, અર્થાત્ મતિજ્ઞાન અને
Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org