________________
नाम स्थापनाद्रव्यभावतस्तन्न्यासः । ॥५॥
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આ સાત તત્વો તથા સમ્યક્દર્શન આદિને ન્યાસ (લોક વ્યવહાર, નિષ્ઠાપન) થાય છે. નોંધ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપ કહેવાય છે. તે જાણવાના બીજા પણ ઉપાય છે. તેને બતાવે છે. प्रमाणनयैरधिगमः ।
સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર અને જીવાદિ સાતતનું જ્ઞાન પ્રમાણ અને નાથી થાય છે. (પ્રમાણુ સંપૂર્ણ પદાર્થને જાણે છે. અને નય પદાર્થના એક અંશને જ જાણે છે.)
કેટલાક બીજા પણ ઉપાય છે તેને બતાવે છે -
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org