________________
કેટલીક ઉપયોગી વિગતે લક્ષ્યમાં આવતાં તે શુદ્ધિપત્રકમાં પાદનોંધ રૂપે તથા વિશેષ શુદ્ધિપત્રક રૂપે લેવામાં આવી છે. ઉપયોગી માહિતી આપતી પાદનોંધે છત્યાદિ પાછળ શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને પરિશ્રમ રહેલો છે, તેથી તેનું શ્રેય તેઓને જાય છે.
ગ્રંથના સંપાદનમાં છવાસ્થતા, અનુપગ, પ્રેસ-વેષ આદિથી કઈ ત્રુટિ રહી જવા પામી હોય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું કે છપાવાયું હોય તે બદલ અમે તેને મિચ્છા મિ દુ૬િ દઈએ છીએ.
અંતે આ ગ્રંથ સાધકોને “સ્વરોદય’ વિષયક માગદશન આપનાર બની રહે – એ જ અભ્યર્થના.
૯૬ બી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬, તા. ૧-૮–૧૯૮૬
લિ. કનૈયાલાલ પી. શાહ
મેનેજર, જૈન સાહિત્ય વિકાસ મંડળ,
મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org