________________
સ્વદય જ્ઞાન | મન અને પવનની ગતિને જાણને જે મનુષ્ય શ્વાસને સ્થિર કરે છે, તે જ પ્રાણાયામને અનુપમ ભેદ પામે છે. (૧૬) मेरु रुचक प्रदेशथी*, सूरतडोरकु+ पोय । कमलबंध छोडया थकां, अजपा समरण होय ॥ ४१७ ॥
મેરુના મધ્યભાગમાં – નાભિ સ્થાને રહેલા આત્માના આઠ ચકપ્રદેશથી કુંડલિનીને સુષુમણામાં પરોવીને (અર્થાત્ નાદાનુસંધાનની એકાગ્રતાથી પ્રવિષ્ટ કરીને) કમળ-બંધને છોડવાથી (અર્થાતુ ષકભેદનથી) અજપા-મરણ નિરંતર થાય છે. (૪૧૭) भमर गुफामें जायके, करे अनिलकू पान । पछे हुतासन ते हने', मिले दसम अस्थान ॥ ४१८ ॥
ભ્રમર-ગુફામાં જઈને પવનનું પાન કરે (અર્થાત્ ભૂ-મથે ધ્યાન કેન્દ્રિત કરીને વાયુને અંદર ખેંચીને કુંભક કરે), પછી તે(સાધક)ને દશમ–સ્થાનમાં (અર્થાત્ બ્રહ્મરંધ્રમાં) અગ્નિનાં ( અર્થાત જ્યોતિનાં ) દર્શન થાય છે. (૪૧૮) मारगमें जातां थकां, जे जे अचरिज थाय । शांतदशामें वर्तता', मुखथी कही न जाय ॥ ४१९ ॥
તે (સમાધિ)માર્ગમાં જતાં અને શાન્ત-દશામાં વર્તતા જે જે આશ્ચર્યો અનુભવાય છે તે મુખથી વર્ણવી શકાય તેવાં નથી. (૧૯) वधे भावना शित्तमें, तन मन वचन अतीत । तिम तिम सुखसायर तणी, उठे लहर सुण मीत ।। ४२० ।।
હે મિત્ર! જેમ જેમ ચિત્તમાં ઉપશમ–ભાવના (અર્થાત્ કેધાદિ કષાયને શાંત કરવાની ભાવના) વધે છે, તેમ મન, વચન અને કાયાના
છે તેને v. ૨ વરતતા vવિત્તર્મ VI ૪ ૩ v
* “ચક–પ્રદેશ”– આત્માના આઠ પ્રદેશ જેના ઉપર ક્યારેય કર્મ લાગતાં નથી તે.
+ “સુરતડેર'= કુંડલિની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org