________________
સ્વદય જ્ઞાન કંઈ જ પામી શકાતું નથી. “પ્રેમથી પ્રતીતિ થતાં ચદાનંદ (અર્થાત આત્માથી ઉત્પન્ન થતો આનંદ) નિકટ છે – એમ ચિત્તમાં ધારે. (૪૨૫) जो रचना तिहुँ लोकमें, सो नर तनमें जान ।। अनुभव विण होवे नहीं, अंतर तास पीछान ॥ ४२६ ॥
જે રચના ત્રણે લેકમાં છે તે રચના મનુષ્યદેહમાં છે પણ અનુભવ વિના તેની પિછાન અંતરમાં થતી નથી – તેમ જાણે. (ર૬) अंतरभाव विचारतां, मनवायु थिर थाय । तिम तिम नाभीकमलमें, पूरक थइ समाय ।। ४२७ ॥
પિતાના દેહમાં લેક રચનાનું ભાવન કરતાં જેમ જેમ મન અને વાયુ સ્થિર થાય છે તેમ તેમ નાભિ-કમલમાં વાયુ પૂરક થઈને સમાય છે. (૪ર૭) नाभी स्वास समायके, उर्द्ध रेचसि होय । अजप जाप तिहां होत है, विरला जाणे कोय ॥ ४२८ ॥
નાભિમાં શ્વાસને સમાવેશ કર્યા પછી (અર્થાત અત્યંતર “કુંભક’ કર્યા પછી) જ્યારે ઊર્વ રેચક થાય છે (અર્થાત શ્વાસ બહાર નીકળે છે) ત્યારે અજપા-જાપ ચાલુ થાય છે જેને કેઈ વિરલ વ્યક્તિ જ જાણું શકે છે. (૪૨૮). हंकारे स्वर उठत हे, थइ संकार समाय । अजपजाप तिहां होत है, दीनो भेद बताय ॥ ४२९ ॥
“ઈં કારથી સ્વર ઊઠે છે અને “ર” કારથી તે સમાય છે –(આમ) ત્યાં (અર્થાત પ્રવાસોશ્વાસમાં જ) અજપા-જાપ થાય છે-- આ રહસ્ય મેં તને કહ્યું છે. (૪૨૯) जोगार्णवथी जाणजो, अधिक भाव चित्त लाय । थाय ग्रंथ गोरव घणो, तामें' कह्या न जाय ॥ ४३० ॥
આથી અધિક વિસ્તાર ગાર્ણવ” (“જ્ઞાનાર્ણવ ?) ગ્રંથથી જાણજે અને મનમાં વિચારે. જે હું તે બધું કહેવા બેસું તે ગ્રંથનું ગૌરવ ઘણું
૨ તાસૈ vI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org