________________
૧૦૦
સ્વરદય જ્ઞાન
રચનાકાળ
कृष्णासाढी दसमी दिन, शुक्रवार सुखकार । निधिx इंदु सर+ पूरणता, चिदानंद चित्त धार ॥ ४५३ ।।*
સંવત ૧૯૦૫ના આષાઢ માસના કૃષ્ણપક્ષની દશમના દિવસે સુખ કરનાર શુક્રવારે આ ગ્રંથ પૂર્ણ થયે. (૫૩) ॥ इति श्रीकपूरचंदजी महाराज [अपरनाम चिदानंदजीकृत
“રોય જ્ઞાન સંપૂર્ણ II આ પ્રમાણે કપૂરચંદજી મહારાજ (અપરનામ ચિદાનંદજી કૃત સ્વદય જ્ઞાન સંપૂર્ણ થયું.
* પાદતર સંવત્સર મુનિ પૂર્ણતા, __ नंद चंद चित धार ॥ १९०७ ॥ ४५३ ॥
» ‘નિધિ—“નિધિ” શબ્દ અહીં ની સંખ્યા દર્શાવે છે. કુબેરના ૯ રત્નોને “નિધિ' કહે છે, જે નીચે પ્રમાણે છે:
(૧) પદ્મ, (૨) મહાપદ્મ, (૩) શંખ, (૪) મકર, (૫) ક૭૫, (૬) મુકુંદ, (૭) કુંદ, (૮) નીલ અને (૯) ખર્વ.
+ “સર અર્થાત્ બાણ. અહીં તે પ ની સંખ્યા દર્શાવે છે, કારણ કે કામદેવનાં પાંચ બાણ છે, જે નીચે મુજબ છે :
" अरविन्दमशोकं च चूतं च नवमल्लिका । नीलोत्पलं च पञ्चैते पंचबाणस्य सायकाः ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org