________________
સ્વરોદય જ્ઞાન ગથી અતીત અર્થાત્ પર થતાં જવાય છે અને (આત્મામાં નિરંતર) સુખ-સાગરની (અદ્દભુત અને અપૂર્વ) લહેર ઉઠે છે. (૪ર૦) इंद्र तणां सुख भोगतां, जे तृप्ति नवि थाय । ते सुख सुण छिन एकमें, मिले ध्यानमें आय ॥ ४२१ ।।
હે મિત્ર ! ઈન્દ્રનાં સુખ ભેગવતાં જે તૃપ્તિ થતી નથી, તેવું (તૃપ્તિનું) સુખ ધ્યાન કરતાં એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. (૪૨૧) ध्यान विना नवि लखी शके, मन कल्लोल स्वरूप । लख्या विना किम' उपशमे, येहू भेद अनूप ।। ४२२ ॥
ધ્યાન વિના મનુષ્ય, મનના તરંગે જેવા ચંચલ સ્વરૂપને જાણી શકતું નથી અને તે સ્વરૂપને જાણ્યા વિના ઉપશમ પણ કેવી રીતે થાય? – આ એક અનુપમ રહસ્ય છે. (૪૨) आसण पद्म लगायके, मूलबंध* दृढ लाय । मेरुमंड सीधा करे, भेद द्वारकों पाय ।। ४२३ ॥ करे स्वास संचार तव, विकल्प भाव निवार । जिम जिम थिरता उपजे, तिम तिम प्रेम वधार ॥ ४२४ ॥
પદ્માસન લગાડીને, મૂળબંધને દઢ કરીને, મેરુદંડ સીધે કરે અને દ્વારેનું અર્થાત્ ચક્રનું રહસ્ય જાણીને, પછી તે(ચકા)માં શ્વાસને સંચાર કરે ત્યારે વિકલ્પ-ભાવનું નિવારણ થતાં, જેમ જેમ સ્થિરતા ઉતપન્ન થાય તેમ તેમ (ધ્યાનાભ્યાસને) પ્રેમ (અર્થાત્ “પ્રીતિ') વધાર. (૪ર૩-૪૪૪) प्रेम विना नवि पाइये, करता जतन अपार । प्रेम प्रतीतें है निकट, चिदानंद चित्त धार ॥ ४२५ ॥
અપાર પ્રયત્ન કરવા છતાં પણ પ્રેમ (અર્થાત્ “પ્રીતિ) વિના ૨ નવ v ૨ મેટુંs v, * “મૂલબંધ માટે જુઓ : “હઠગ-પ્રદીપિકા;” ઉપદેશ-૩,
શ્લોક : ૬૧ થી ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org