________________
સ્વદય જ્ઞાન
[ चोपाई ] मठ देवल अरु गुफा बनावे, रतन धातुना घाट घडावे । इत्यादिक सहु जगमें काम, चंदयोगमें अति अभिराम ॥२०३।।
મઠ, દેવળ કે ગુફા બનાવે યા તે રન કે ધાતુના ઘાટ ઘડાવે ઈત્યાદિ જગતમાં સઘળાં કામે જે ચંદ્રગમાં કરવામાં આવે તે અત્યંત સફલા थाय छे. (२०3)
(ब) सूर्यस्वरमा ४२१॥ योज्य र्या चंद्रजोग थिर काज प्रधान, कह्यो तास किंचित अनुमान । स्वरसूरजमें करीये जेह, सुणो श्रवण दे कारज तेह ।।२०४॥
ચંદ્રગ સ્થિર કાર્યોમાં શ્રેષ્ઠ છે. તેનું કંઈક વર્ણન કર્યું, વિશેષ અનુમાનથી જાણવું. હવે સૂર્યસ્વરમાં જે કાર્યો કરવાનાં છે તે કાર્યો–કાન धने समा . (२०४). विद्या पढे ध्यान जो साधे, मंत्र साध अरु देव आराधे । अरजी हाकमके कर देव, अरिविजयका बीडा लेवे ॥ २०५ ॥ विष अरु भूत उतारण जावे, रोगीकू जो दवा खिलावे । विघन हरण शांतिजल नाखे, जो उपाय कष्टीकू भाखे । २०६ ॥ गज वाजी वाहन हथियार, लेवे रिपुविजय चित्त धार । खान पान कीजे असनान, दीजे नारीकू ऋतुदान ॥ २०७ ।। नया चोपडा लिखे लिखावे, वणिज करत कछु वृद्धि थावे । भानजोगमें ए सहु काज, करत लहे सुखचेन समाले ॥२०८ ॥
વિદ્યાને અભ્યાસ કરે, ધ્યાનની સાધના કરે, મંત્ર સાથે યા દેવની આરાધના કરે, માલિકને અરજી લખીને આપે, શત્રુને જીતવાનું બીડું
१ समाज VI
२ देवे ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org