________________
સ્વરોદય જ્ઞાન पूछे खाली स्वर विषे, घायलका परसंग । जस पूछे तस रण विषे, घाव कहीजे अंग ॥ २८५ ॥
(જે કોઈ આપણ) રિક્ત સ્વર તરફ રહી. ઘાયલ માટે પ્રશ્ન પૂછે તે જેના અંગે પ્રશ્ન હોય તેને શરીરમાં ઘા વાગે છે – એમ કહેવું. (૨૮૫). पृश्वी उदर बताइये, जल चलता पग जाण । पावक उर हिरिदे विषे, वायु जंघा वखाण ।। २८६ ।। घाव शीसमें जाणजो, चलत तत्त्व आकाश । स्वरमें तत्त्व विचारके, पृच्छककू इम भाष ॥ २८७ ॥
- પૃથ્વી તત્વ ચાલતું હોય તો પેટ, જલ તવ ચાલતું હોય તે પગ, અગ્નિ તત્વ ચાલતું હોય તો છાતી તથા હૃદય, વાયુ તત્વ ચાલતું હોય તે જંઘા, આકાશ તત્ત્વ ચાલતું હોય તો મસ્તક - આ રીતે સ્વરમાં તત્વનો વિચાર કરીને, (ઘાયલ વ્યક્તિને તે તે અંગમાં ઘા વાગે છે) --એમ પૂછનારને કહેવું. (૨૮૬-૮૭) पूरण प्राण प्रवाह में, निज तत' घर स्वर होय । प्रबल जोग आवी मल्या, सुखे विजय लहे सोय ॥ २८८ ॥
સ્વર પૂર્ણ વહેતું હોય અને તત્વ પણ પોતાના સ્વરના ઘરમાં હોય –- આ રીતને પ્રબલ પેગ જેને આવી માન્ય હોય તે (યુદ્ધમાં) સુખપૂર્વક વિજય પ્રાપ્ત કરે છે. (૨૮૮) आपणे स्वर जल तत्त्व है', शत्रुकू नहि होय । रिपु मरण निज हाथथी, जीत आपणी होय ।। २८९ ॥
આપણું સ્વરમાં જલ તત્વ ચાલતું હોય અને શત્રુને તે ન ચાલતું હોય તો આપણું હાથથી શત્રનું મરણ થાય અને આપણે જય થાય. (૨૮૯)
૨ તા v ૨ વ v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org