________________
૭૮
સ્વરદય જ્ઞાન સૂર્યસ્વર જે આંતરા વિના ત્રણ દિવસ અને ત્રણ રાત ચાલે તો જાણવું કે એક વર્ષનું આયુષ્ય બાકી છે એટલે કે તે પછી દીર્ઘ-નિદ્રામ લીન થાય. (૩૫૩) सोलस दिन जो भानघर, चले रात दिन स्वास । चिदानंद निश्चल करी, जीवे ते इक मास ॥ ३५४ ॥
સેળ દિવસ સુધી જે સૂર્યસ્વર લાગેલાટ રાત અને દિવસ ચાલે તે ચિદાનંદ કહે છે કે નિશ્ચય તે મનુષ્ય એક માસ (પર્યંત) જીવે. (૩૫) मास एक अहनिसि वहे, सूरज स्वर तन मांहि । दोन' दीनाका जीवणा, यामें संशय नांहि ॥ ३५५ ।।
એક મહિના પત રાત અને દિવસ લાગલગાટ જે સૂચસ્વર ચાલે તે મનમાં (સમજવું કે) માત્ર બે દિવસનું જ જીવન બાકી છે – આ વાતમાં સંશય નથી. (૩૫૫) चले निरंतर सुखमना, पांच घडी स्वर भाल । पांच घडी सुखमन चलत, मरन होय ततकाल ॥ ३५६ ॥
- જે નિરંતર સુષુમણું નાડી પાંચ ઘટિકા પર્યંત ચાલે અને ત્યાર બાદ પાંચ ઘટિકા સૂર્યસ્વર ચાલે તથા ફરી પાંચ ઘટિકા સુષુમણું ચાલે તે તત્કાલ મૃત્યુ થાય. (૩પ૬) नहीं चंद सूरज नहीं, सुखमनभी नहीं होय । मुखसेंती स्वासा चलत, चार घडी थिति जोय ॥ ३५७ ॥ - ચંદ્રસ્વર પણ ન ચાલે. સૂર્યસ્વર પણ ન ચાલે અને સુષુમણુસ્વર પણ ન ચાલે પરંતુ મુખથી જ શ્વાસ ચાલે તે સમજવું કે ચાર ઘટિકા પર્યતનું જ જીવન શેષ રહ્યું છે. (૩૫૭) दिनमें तो ससि स्वर चले, निशा भान परकाश । चिदानंद निश्चे अति, दीरघ आयु तास ॥ ३५८ ।।
? હોય v |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org