Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 145
________________ સ્વદય જ્ઞાન देख दरस अद्भुत महा, काल त्रास मिट जाय । ज्ञानयोग उत्तम दिशा', सद्गुरु दीये बताय ॥ ३९७ ॥ (સાધક) જ્યારે આવા મહા અદ્દભુત (આત્મ-સ્વરૂપનું) દર્શન કરે છે ત્યારે કાળને ત્રાસ મટી જાય છે; સદગુરુએ જ્ઞાન-ગની આ ઉત્તમભૂમિકા (દશા) વર્ણવી છે. (૩૭) ज्ञानालंबन दृढ ग्रही, निरालंबता भाव । चिदानंद नित आदरो, एहिज मोक्ष उपाय ॥ ३९८ ॥ જ્ઞાનના આલંબનને લક્ષ્યમાં રાખી નિરાલંબનતાને ભાવ હમેશાં આદરેએ જ મોક્ષનો ઉપાય છે–એમ ચિદાનંદ કહે છે. (૩૮) थोडासामें जाणजो, कारज रूप विचार । कहत सुणत श्रुतज्ञानका, कबहुं न आवे पार ॥ ३९९ ॥ કહેતાં અને સાંભળતાં મૃત-જ્ઞાનને પાર કદી આવતું જ નથી, તેથી સંક્ષેપમાં કહેલા કર્તવ્ય-વિચારને તમે (બરાબર ધ્યાનથી ) સમજજે. (૩૯) में मेरा ए जीवकू, बंधन महोटा जान । में मेरा जाकुं नहीं, सोही मोक्ष पीछान ।। ४०० ॥ “હું” અને “મારું”—એ જ જીવને મેટામાં મેટું બંધન છે. “હું” અને “મારું”-જેને નથી તેને જ મેક્ષ છે – એમ તું સમજ. (૪૦૦) में मेरा ए भावथी, वधे राग अरु रोष । राग रोष जौं लों हिये, तौं लों मिटे न दोष ॥ ४०१ ॥ હું” અને “મારું” – આ ભાવથી રાગ અને દ્વેષ થાય છે, જ્યાં સુધી હૈયામાં રાગ અને દ્વેષ હશે ત્યાં સુધી (જન્મ-મરણ આદિ) દોષ મટશે નહીં. (૪૧). ૨ વર VT. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158