________________
સ્વરોદય જ્ઞાન रागद्वेष जाकुं नहीं, ताकुं काल न खाय । कालजीत जगमें रहे, महोटा बिरुद धराय ॥ ४०२ ॥
જેને રાગ અને દ્વેષ નથી તેને કાલ કદી ખાઈ શકતો નથી; તે મનુષ્ય કાલને જીતી, મોટા બિરૂદને ધારણ કરીને જગતમાં (સદા અમર) રહે છે. ( ૨) चिदानंद नित कीजीये, समरण श्वासोश्वास । वृथा अमूलक जात है, श्वास खबर नहीं तास ॥ ४०३ ॥
(ચિદાનંદ કહે છે કે હે જીવ!) પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં હમેશાં ચિદાનંદનું (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મ-સ્વરૂપનું) સ્મરણ કરવું જેને, શ્વાસની (અર્થાત્ સ્વરદયની) ખબર નથી, તેનાં અમૂલ્ય શ્વાસ ફેગટ જઈ રહ્યા છે. (૪૦૩).
શ્વાસે શ્વાસ અને આયુ एक मुहूरत मांहि नर, स्वरमें श्वास* विचार । तिहुंतर अधिका सातसो, चालत तीन हजार' ॥ ४०४ ।। एक दिवसमें एक लख, सहस्र त्रयोदश धार । एकशत नेवू जात है, श्वासोश्वास विचार ॥ ४०५ ।।
મનુષ્યને એક મુહૂર્તમાં (અર્થાત બે ઘડી ૪૮ મિનિટમાં) – કેટલા શ્વાસ ચાલે છે? એને વિચાર કરીએ તે એક મુહૂર્તમાં ૩૭૭૩ ત્રણ હજાર, સાત સો અને તાંત૨ શ્વાસ ચાલે છે, અને આખા દિવસમાં ૧૧૩૧૯૦ એક લાખ, તેર હજાર, એક છે અને નવુ ધાસ ચાલે છે. (૪૦૪-૪૦૫) फुनि शत सहस पंचाणवे, भाखे तेत्रीश लाख । एक मासमें श्वास इम, एहवी प्रवचन शाख ॥ ४०६ ॥
? રૂ૭૭રૂ v ! ૨ શરૂ ૧૬૦ vરૂ મુનિ v. ૪ રૂરૂ૫૬૭૦૦ VI * અહીં ‘શ્વાસનો અર્થ ‘હૃદયનો ધબકારો' હોય તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org