Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

Previous | Next

Page 144
________________ સ્વરોદય જ્ઞાન बेडी लोह कनकमयी, पाप पुण्य युग जाण । दोउंथी न्यारा सदा, निज सरूप पहिछाण ॥ ३९२ ॥ પાપ અને પુણ્ય—એ બંને લેાઢાની અને સાનાની મેડીએ છે; એ બંનેથી સદા ન્યારું એવું તારું સ્વ-સ્વરૂપ છે-તેને તું ઓળખ. (૩૯૨) जुगल गति शुभ पुण्यथी, इतर पापथी जोय । चारुं गति निवारीये, तब पंचमगति होय ॥ ३९३ ॥ જ્યારે આ એ (શુભ)ગતિ (દેવ – મનુષ્ય) પુણ્યથી પ્રાપ્ત થાય છે બાકીની એ (અશુભ)ગતિ (નારક – તિર્યંચ) પાપથી પ્રાપ્ત થાય છે ચારે ગતિનું નિવારણ કરીએ ત્યારે પાંચમી ગતિ (મેક્ષ ) પ્રાપ્ત થાય છે. (૩૯૩) पंचमगति विण जीवकूं, सुख तिहुं लोक मजार । चिदानंद नवि जाणजो, ए महोटो निरधार ।। ३९४ ॥ પાંચમી તિ (મેાક્ષ) વિના આ જીવને ત્રણે લેાકમાં કયાંય ચિદાનંદ અર્થાત્ આત્મિક-સુખ નથી; એમ જાણો – આ જ મહા નિરધાર છે – એમ ચિદાનંદ કહે છે. (૩૪) इम विचार हरिदे करत, ज्ञान ध्यान रस लीन । निरविकल्प रस अनुभवी, विकल्पता होय छीन ॥ ३९५ ॥ ૨૭ આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતાં જે જ્ઞાન અને ધ્યાનના રસમાં લીન થાય છે તે નિવિકલ્પ-રસને અનુભવે છે અને તેની વ્યાકુલતા નાશ પામે છે. (૩૫) निरविकल्प उपयोगमें, होय समाधिरूप | अचलज्योति जलके तिहां, पावे दरस अनूप ॥ ३९६ ॥ આત્મા નિવિકલ્પ ઉપયાગમાં સમાધિસ્વરૂપ બને છે, ત્યારે ત્યાં નિશ્ચલ (જ્ઞાન)જ્યેાતિ ઝગમગે છે અને અનુપમ (એવા સ્વ-સ્વરૂપનાં) દર્શન થાય છે. (૩૯૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158