Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 143
________________ સ્વરદય જ્ઞાન वरणभांति तोमें नहीं, जात पात कुल रेख । राव रंक तुं है नहीं, नहीं बाबा नहीं भेख ॥ ३८८ ॥ તારામાં કેઈ વર્ણ ( બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ) નથી, જાતિ-પતિ કે કુલની રેખા નથી, તું રાજા કે રંક નથી કે તે સાધુ કે વેશ નથી. (૩૮૮) तुं सहुमें सहुथी सदा, न्यारा अलख सरूप । અથ થા તેરી મહા, વિદ્વાનંદ વિદ્રા ૨૮૨ / તું સહુમાં છે, છતાં સહુથી ન્યારે અલખ અથતુ ન સમજાય તેવા સ્વરૂપવાળે છે. તારી કથા અકથ અર્થાત ન કહી શકાય તેવી છે તથા જ્ઞાન અને આનંદ એ જ તારું સ્વરૂપ છે. (૩૮૯) जनम मरण जिहां है नहीं, ईत+ भीत* लवलेश । नहीं शिर आण नरिंदकी, सोही अपणा देश ॥ ३९० ॥ (હે ચેતન!) જ્યાં જન્મ કે મરણ નથી, જ્યાં કોઈ પણ જાતની ઈતિ કે લવલેશ ભય નથી, જ્યાં માથે કે રાજાની આણ નથી, તે જ (મેલ) આપણો દેશ છે. (૩૯૦). विनाशिक पुद्गल दिशा', अविनाशी तुं आप । आपा आप विचारतां, मिटे पुण्य अरु पाप ॥ ३९१ ।। પુદ્ગલની દશા વિનાશ પામનારી છે, જ્યારે તું સ્વયં અવિનાશી છે – (આવા) આત્મસ્વરૂપને પોતે પોતાનામાં વિચાર કરે તે (શીધ્ર) પુણ્ય અને પાપને અર્થાત્ શુભાશુભ કર્મને નાશ થાય છે. (૩૯૧) ૨ પુત્ર શા v . + ઈતિના સાત પ્રકાર છે:- (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) તીડ, (૪) ઉંદર, (૫) પિપટ-સુડા, (૬) સ્વ-ચક્ર અને (૭) પર -ચક્ર. * ભયના સાત પ્રકાર છે:-(૧) રાગભય, (૨) જલભય, (૩) અગ્નિભય, (૪) સપૈભય, (૫) સિંહભય, (૬) ગજભય અને (૭) રણુભય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158