Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 136
________________ સ્વરાય જ્ઞાન ૭૯ દિવસે ચંદ્રસ્વર ચાલે અને રાત્રિએ સૂર્યસ્વર ચાલે તા ચિદાનંદ અતિ નિશ્ચય-પૂર્વક કહે છે કે તેનું આયુષ્ય લાંબું છે. (૩૫૮) दिवानाथ होय दिवसमें, निसा निसाकर स्वास । चिदानंद पटमास तस, जीवितव्यनी आश ॥ ३५९ ॥ દિવસે સૂર્યસ્વર ચાલતા હાય અને રાતે ચંદ્રસ્વર ચાલતા હાય, તે ચિદાનંદ કહે છે કે તેનાં જીવનની આશા માત્ર છ મહિના જાણવી. (૩૫૯) चार आठ द्वादश दिवस, षोडश वीश विचार | चलत चंद नितमेव इम, आयु दीरघ धार ॥ ३६० ॥ ચાર, આઠ, ખાર, સોળ કે વીસ દિવસ ચંદ્રનાડી રાત-દિવસ ચાલ્યા કરે તો આયુષ્ય દીર્ઘ છે—તેમ ધારવું. (૩૬૦) रात दिवस जो तीन दिन, चले तत्त्व आकाश | वरस दिवस कायाथिति, तिस उपरांत विनाश ॥ ३६१ ॥ જો ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી આકાશ તત્ત્વ ચાલે તે ૧ વર્ષ પર્યંત કાયા ટકે, તે પછી તેના વિનાશ થાય છે, (૩૬૧) अहोराति दिन चार जो, चले तत्त्व आकाश | थिरता तनकी जाणजो, उत्कृष्टी षटमास || ३६२ ॥ જો ચાર દિવસ અને ચાર રાત નિર ંતર આકાશ તત્ત્વ ચાલે તે આયુષ્ય વધારેમાં વધારે છ માસ શેષ રહ્યું છે — એમ જાણવું, (૩૬૨) अरुणघृती' ध्रुव बालिका, मातृमंडले जोय । ए चारुं नवि लखी शके, आयु हीन नर कोय ॥ ३६३ ॥ અરુંધતી, ધ્રુવ, બાલિકા* અને માતૃમંડલ-આ ચાર પદાને જે મનુષ્યનું આયુષ્ય સમાપ્ત થવા આવ્યું હૈયા તે દેખી શકત્તા નથી. (૩૬૩) ? અહળપતિ V I * બાલિકા’ = ભ્રૂ કુટીના મધ્યભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158