________________
સ્વરદય જ્ઞાન
(૨) અર્થની વ્યાખ્યા खेह खजाना• अरथ, कहत अज्ञानी जीह' । कहत द्रव्य दरसावकू, अर्थ सुज्ञानी भीह ॥ ३७४ ॥
અજ્ઞાની જીવ ધન-ભંડારને “અર્થ” તરીકે પિછાણે છે જ્યારે જ્ઞાની આત્મ-દ્રવ્યના સ્વરૂપ દર્શનને “અ” કહે છે. (૩૭)
(૩) કામની વ્યાખ્યા दंपतिरति क्रीडा, प्रत्ये, कहत दुर्मति काम । काम चित्त अभिलाखकू, कहत सुमति गुणधाम ॥ ३७५ ।।
દુષ્ટ બુદ્ધિવાળો જીવ દંપતીની રતિક્રીડાને “કામ” કહે છે જ્યારે ગુણેના ધામ જે સદ્બુદ્ધિવાળે આત્મા ચિત્તના અભિલાષને “કામ” કહે છે. (૩૭૫)
(૪) મોક્ષની વ્યાખ્યા इंद्रलोककू कहत शिव, जे आगमग हीण । વંધમાર વરિ, માયત નિત પરવીન રૂદ્દ
જે (જીવ) આગમ રૂપી નેત્રે વિનાને છે તે ઈન્દ્રલેકને “મેક્ષ' કહે છે જ્યારે પ્રવીણ પુરુષ હમેશાં જ્યાં કર્મના બંધને અભાવ છે,
જ્યાંથી કદી પાછા આવવાનું નથી – એવી અચલ-ગતિને મોક્ષ' કહે છે. (૩૭૬). इम अध्यातमपद लखी, करत साधन' जेह । चिदानंद निज धर्मनो, अनुभव पावे तेह ॥ ३७७ ॥
આ રીતે ઉપર જણાવેલા) અધ્યામ-પદોને ઓળખી જે સાધના કરે છે, તે (ચિદાનંદ કહે છે કે, પોતાના ચિદાનંદ ધર્મને (અર્થાતુ પિતાના અનંત જ્ઞાનાદિ ગુણોને) અનુભવ પ્રાપ્ત કરે છે. (૩૭૭)
૨ નેહ Vા ૨ હૈદ v\ રૂ સાધના v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org