________________
૭૪.
સ્વદય જ્ઞાન ચંદ્રસૂર્યના વાર-તિથિમાં પણ એ પ્રમાણે કરવું. તેની રીત આ પ્રમાણે છે –તે તું સાંભળ. (૩૩૩) चंद चलत आगल धरी, डावा पगलां चार । गमन करत तिण अवसरे, होय उदधिसुतवार+ ॥ ३३४ ॥ स्वर सूरजमें जीमणा, पग आगल धरे तीन । चलत गमनमें होत है, दिनकर वार प्रवीन ॥ ३३५ ॥ स्वर विचार कारज करत, सफल होय ततकाल । तत्त्वज्ञान एहनां कह्यां', चमत्कार चित्त भाल ॥ ३३६ ।।
ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે ડાબે પગ આગળ કરી તે પગનાં ચાર પગલાં પ્રથમ ભરીએ અને તે દિવસે ચંદ્રના વાર (સેમ, બુધ, ગુરુ અને શુક્ર) હોય તે ધારેલું કાર્ય તત્કાળ સફલ થાય.
સૂર્યસ્વર ચાલતી વખતે જમણા પગનાં ત્રણ પગલાં આગળ કરીને ચાલવું જોઈએ અને તે દિવસે સૂર્યના વાર (રવી, મંગળ અને શનિ) હેય તે ધારેલું કાર્ય તત્કાળ સફળ થાય.
આ રીતે સ્વરને વિચાર કરીને કાર્ય કરે છે તે કાર્ય તત્કાળ સફળ થાય છે. આ સ્વરના તત્વનું જ્ઞાન મેં દર્શાવ્યું છે કે જે ચિત્તમાં ચમત્કાર ઉપજાવે છે. (૩૩૪-૩૩૫-૩૩૬)
સ્વરજ્ઞાનનો મહિમા तिथि वार नक्षत्र फुनि, करण योग', दिगशूल । लक्षणपात होरा लीये, दग्धतिथि अरु मूल ॥ ३३७ ॥ बृष्टिकाल कुलिका लगन, व्यतिपात स्वर भान । शुक्र अस्त अरु चोगणी', यमघंटादिक जान ।। ३३८ ॥
? સ્ટહ્યાં છે. ૨ રણ નો વિમૂઢ V | અથવા ચોથી v !
+ ‘ઉદધિસુતવાર = ‘ઉદધિસુત” એટલે “ચંદ્રમા માટે “ઉદધિસતવાર અર્થાત્ “સોમવાર'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org