Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 132
________________ સ્વરદય જ્ઞાન इत्यादिक अपयोगको, यामें नहीं विचार । ऐसो ए स्वरज्ञान नित, गुरुगमथी चित्त धार ॥ ३३९ ॥ તિથિ, વાર, નક્ષત્ર, કરણ, યોગ, દિશાશૂળ, લક્ષણપાત, હેરા, દગ્ધતિથિ, મૂળ(નક્ષત્ર), વિષ્ટિકાલ, કુલિકા, લગ્ન, વ્યતિપાત, રાહુ(?), શકાસ્ત, ચોઘડિયાં, યમઘંટા ઈત્યાદિ કઈ જ દુષ્ટ યોગને આ સ્વરોદયમાં વિચાર કરવાને નથી; એવું આ સ્વરજ્ઞાન છે, તેને હમેશાં ગુરુગમથી ચિત્તમાં ધારણ કર. (૩૩૭–૩૩૮-૩૩૯) विगत उदक सर हंस विण, काया तरु विन पात । देव रहित देवल यथा, चंद्र विना जिम रात ।। ३४० ॥ शोभित नवि तप विण मुनि, जिम तप सुमता टार । तिम स्वरज्ञान विना गणक', शोभत नहिय लगार ॥ ३४१ ।। પાણી વિનાનું સરોવર, હંસ અર્થાત્ આત્મા વિનાની કાયા, પાંદડાં વગરનું વૃક્ષ, દેવભૂતિ વિનાનું મંદિર, ચંદ્ર વિનાની રાત્રિ, તપ વિનને મુનિ, તથા સમતા વિનાનું તપ – આ બધાં જેમ શોભતાં નથી તેમ સ્વરજ્ઞાન વિનાને ગણક અર્થાત્ જ્યોતિષી જરાય શોભત નથી. (૩૪૦–૩૪૧) साधन बिन स्वरज्ञानको, लहे न पूरण भेद । चिदानंद गुरुगम विना, साधनहु तस खेद ॥ ३४२ ॥ - સાધના વિના સ્વરજ્ઞાનને પૂર્ણભેદ કઈ પામી શકતું નથી (તેથી) ચિદાનંદ કહે છે કે ગુરુગમ વિના સાધના કરે તેને માત્ર તન–ખેદ અર્થાત્ કાય-કલેશ જ થાય છે. (૩૪૨) નરેગીશરીર માટે સ્વજ્ઞાન दक्षण स्वर भोजन करे, डावे पीये नीर । લાવી કાર + સુવતાં, હોક નિરા શરીર ને રૂ ૪૨ // છે નળ v. ૨ સરવર 1 + “કરવટ’ = પાસું, પડખું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158