________________
૭૨
સ્વરદય જ્ઞાન
ऊर्ध्व दिशापति चंद है, अधो दिशापति भान । क्रूर सोम्य कारज लखी, गमन भाव पहिचान ॥ ३२५ ॥
ઉપરની દિશાને સ્વામી ચંદ્ર છે અને નીચેની દિશાનો સ્વામી સૂર્ય છે. જે કાર્ય કરવું છે તે કરે છે કે સૌમ્ય છે તે નક્કી કરી ગમન વગેરે કાર્યો કરવાં. (૩૫) सुखमन चलत न कीजीये, शुद्धि' प्रदेश प्रयाण । जावे तो जीवे नहीं, कारज हानि पिछाण ॥ ३२६ ॥
હે પંડિત! સુષુમણું નાડી ચાલતી હોય ત્યારે પરદેશમાં પ્રયાણ ન કરવું; (કારણ કે ત્યારે જે કઈ) પ્રયાણ કરે તે (તે) જીવે નહીં અથવા તે કાર્યની હાનિ થાય. (૩ર૬) तत्त्व पंचके गमनमें, होत भंग पचवीश ।* देशिक ग्रंथ करी सदा, बीतत जाण जोतीष ॥ ३२७ ॥
પરદેશગમનમાં પાંચ તત્વના પચીસ ભાંગા ભેદ) થાય છે – તે ગુરુગમથી કે શાસ્ત્રોથી જાણુને હમેશાં વિસ્તારથી જોતિષ જાણવું. (૩ર૭) जे नर वसत विदेशमें, ताकी पूछे वात । सुखी आहे अथवा दुःखी, ताथी एम कहात ॥ ३२८ ।।
જે માણસ વિદેશમાં વસતે હોય તેના સમાચાર (કેઈ) પૂછે કે (તે માણસ) સુખી છે કે દુઃખી? તો તેને આ પ્રમાણે કહેવું (૩૨૮)
? સુવિ v ! * પાંચ તત્તના પચીસ ભાંગભેદ):
પ્રથમ પૃથ્વી તત્વમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ – એ પાંચ ત ક્રમશઃ ચાલે છે, તેવી જ રીતે જલ તત્વ વગેરે બાકીનાં તરોમાં પણ આ પાંચેય તો ક્રમશઃ ચાલતાં હોવાથી કુલ ૫૪ ૫ = ૨૫ ભાંગા(ભેદ) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org