________________
સ્વરાય જ્ઞાન
विदिशि आपणी आपणी, अपणा घरमें लीन ! शुभ अरु इतर उभय विषे, समज लेहु परवीन ॥ ३२० ॥
તે તે વિદિશાનું ફળ, તે વિદિશા જે દિશાની હોય તે મુજબ જાણવું. પ્રવીણ જનાએ જે દિશા શુભ હેાય તેની વિદિશા શુભ જાણવી અને જે દિશા અશુભ હાય તેની વિદિશા પણ અશુભ જાણવી. (૩૨૦) चलत चंद नवि जाइये, पूरव उत्तर देश ।
गया न पाछा बाहुडे +, अथवा लहे कलेश ॥ ३२९ ॥
ખબર-અંતર
ચંદ્રસ્વર ચાલતા હોય ત્યારે પૂર્વ કે ઉત્તર દિશાના દેશમાં ન જઈએ; કારણ કે તેવી રીતે ગયેલાના કાંઈ વાવડ આવતા નથી અથવા તેને ઘણા કલેશ ભાગવવા પડે છે. (૩૨૧) दक्षिण पश्चिम मत चलो, भानजोग में कोय ।
मरे न तोहु मरण सम, कष्ट अवस तस होय ॥ ३२२ ॥
સૂર્યવર ચાલતી વેળા દક્ષિણુ કે પશ્ચિમ દિશામાં ન જવું જોઈ એ; કારણ કે સૂર્યસ્વરમાં દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જવાથી મરણ ન થાય તેય મરણુ સમાન કષ્ટ તેા અવશ્ય થાય જ છે. (૩૨૨)
दूर गमनमें सर्वदा, प्रवल जोग चित्त धार ।
निकट पंथमें मध्यहु, जाणीजे सुखकार ।। ३२३ ।।
દૂર દેશમાં ગમન કરવામાં પ્રબલ-યોગ અને નજીકના પ્રદેશમાં ગમન કરવામાં મધ્યમ કક્ષાના ચાગ સર્વદા સુખકારક થાય છે- એ વાત મનમાં નક્કી માન....(૩૨૩)
तत्व युगल शुभ हे सुधी, करत प्रश्न परियान ।
नाम तेनुं चित्तमें, मही उदक मन आण ॥ ३२४ ॥
૭૧
હું બુદ્ધિમાન ! ( કેઈ) પ્રયાણ સંબંધી પ્રશ્ન કરે ત્યારે, એ તત્ત્વા (જ) શુભ છે અને તેનાં નામ પૃથ્વીતત્ત્વ અને જલતત્ત્વ છે – એમ મનમાં જાણુ. (૩૨૪)
-
:
*
+ · બાહુડે' અર્થાત્ ‘ વાહુડે ’ = વાવડ – ખબર-અંતર આવે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org