________________
સ્વરાય જ્ઞાન
७०
ચાલતી વખતે ગર્ભ રહે તે ગર્ભપતન થાય અને આકાશ તત્ત્વ ચાલતી વખતે ગર્ભ રહે તે બાળક નપુંસક થાય એમ મનમાં જાણે!. (૩૧૪)
――
अपना अपना स्वर विषे, है परधान विचार |
तत्त्व पक्ष अवलोकतां, ये बीजा निरधार ॥ ३९५ ॥
આપણા પેાતાના સ્વર વિષે વિચાર કરવા તે મુખ્ય છે અને તત્ત્વ ખાખત અવલોકન કરવું તે બીજા પ્રકારના નિર્ણય છે. (૩૧૫) संक्रम अवसर आयके, प्रश्न करे जो कोय | अथवा गर्भ रहे तदा, नाश अवश्य तस जोय || ३१६ ।।
(એક સ્વરમાંથી બીજા સ્વરમાં) સંક્રમણ થાય તે સમયે આવીને કોઈ પ્રશ્ન કરે અથવા તેા ત્યારે ( અર્થાત્ ) આવા સંક્રમણ સમયે ગર્ભ રહે તે (ગર્ભ)ને અવશ્ય નાશ થાય. (૩૧૬)
का एम संक्षेपथी, गर्भ तणा अधिकार |
करत गमन परदेशमें, ताका कहुं विचार ॥ ३१७ ॥
આ રીતે સક્ષેપથી મેં ગર્ભના અધિકાર કહ્યો, હવે પરદેશમાં કયારે જવું તે અંગેનું સ્પષ્ટીકરણ કરું છું. (૩૧૭)
પરદેશ–ગમનનો વિચાર
दक्षण पश्चिम दिशि विषे, चंद्रजोगमें जाय ।
गमन रहे परदेश में, सुख विलसे घर आय ॥ ३१८ ॥
(જો કેઈ) ચંદ્રવર ચાલતા હોય ત્યારે દક્ષિણ તથા પશ્ચિમ ઢિશામાં પરદેશ--ગમન કરે અને ત્યાં જઈને રહે તે (તે અવશ્ય ઉત્તમ) સુખ ભેગવીને ઘરે પાછા આવે. (૧૮)
पूर्व उत्तर दिश विषे, भानुयोग बलवंत । वंछितदायक कहत हैं, जे स्वरवेदी संत ॥ ३१९ ॥
પૂર્વ તથા ઉત્તર દિશામાં (પરદેશમાં જઇને રહેવા માટે) સૂર્યસ્વર અલવાન અને ઇચ્છિત સિદ્ધિ આપનાર છે —એમ સ્વરાદય – શાસ્ત્રને જાણનારા સંતો કહે છે. (૩૧૯)
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org