________________
સ્વરોદય જ્ઞાન હોય ત્યારે (કેઈ) પ્રશ્ન કરે તો કહેવું કે ગર્ભમાં કન્યા છે પણ તે વંધ્યા થશે. (૩૦) शून्य युगल स्वर* मांहि जो, गर्भ प्रश्न करे कोय । ताथी निश्चय करी कहो, कन्या उपजे दोय ॥ ३०५ ॥
સુષુણાસ્વરમાં આકાશ તત્વ (ચાતું હોય ત્યારે ) જે કંઈ ગર્ભ અંગે પ્રશ્નન કરે તે તેને નિશ્ચયથી કહેવું કે (એકી સાથે) બે કન્યાઓની ઉત્પત્તિ થશે. (૩૫) चंद सूर दोउं चलत, चंद होय बलवान । गर्भवतीना गर्भमें, सुता युगल पहिचान ॥ ३०६ ॥
ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલતા હોય (પણ જે તેમાં) ચંદ્ર બળવાન હોય તે કહેવું કે ગર્ભવતીને ગર્ભમાં બે પુત્રીઓ છે. (૩૦૬) चंद सूर दोउं चलत, रवि होय बलवान । गर्भवतीना गर्भ में, पुत्र युगल पहचान ॥ ३०७ ॥ | ચંદ્ર અને સૂર્ય બંને સ્વર ચાલતા હોય (પણ જો તેમાં સૂર્ય બળવાન હેય તે કહેવું કે ગર્ભવતીના ગર્ભમાં પુત્રોનું જેટલું છે. (૩૦૭) जौण तत्त्वमें नारीकू, रहे गर्भओधान' । अथवा जनमे तेहनो, फल अनुक्रम पहिचान ॥ ३०८ ॥
જે જે તત્ત્વમાં નારીને એધાન રહે અથવા તે બાળક જન્મે તેનું ફળ અનુક્રમથી –-(આ પ્રમાણે) જાણે. (૩૦૮) राज्यमान सुखीया महा, अथवा आपहू भूप । रहे गर्भ धरणी चलत, होवे काम सरूप ॥ ३०९ ॥
જે પૃથ્વી તત્ત્વ ચાલતું હોય ત્યારે ગર્ભ રહે તે જન્મનાર બાળકને રાજ્યમાન પ્રાપ્ત થશે. તે મહાસુખી થશે અથવા તે તે પિતે રાજા થશે અને તે રૂપથી કામદેવ જે થશે. (૩૦૯)
૨ ગાથાન v ૨ | VT.
* “યુગલ સ્વર” = સૂર્ય અને ચંદ્ર બંને સ્વર સાથે ચાલતા હોય તે અર્થાત સુષુણ્ણા”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org