________________
૬૭
સ્વદય જ્ઞાન उदक तत्त्वमें आयके, करे प्रश्न जो कोय । सुत सुखीया धनवंत तस, षड्रस भोगी होय ॥ ३०० ॥
જલ તત્ત્વ ચાલતું હોય ત્યારે કેઈ આવીને ગર્ભ સંબંધી) પ્રશ્ન કરે તે કહેવું કે પુત્ર થશે તથા તે સુખી, ધનવાન અને ષસને ભક્તા થશે. (૩૦૦) तत्त्व युगल जे भान घर, चलत पुत्र पहिछाण' । निसानाथ घर होय तो, कन्या हिरिदे आण ॥ ३०१ ॥
ઉપરોક્ત બને ત (પૃથ્વીતત્વ અને જલતત્વ) જે સૂર્યના ઘરમાં ચાલતાં હોય ત્યારે (કેઈ) પ્રશ્નન કરે તો (ઉપરોક્ત લક્ષણવાળો) પુત્ર જાણ અને જે ઉપરોક્ત બને ત ચંદ્રના ઘરમાં ચાલતાં હોય તે ઉપરોક્ત લક્ષણવાળી કન્યા થશે – એમ જાણવું. (૩૧) पूछत पावक तत्त्वमें, गर्भपतन तस होय । जनमें तो जीवे नहीं, विगत पुण्य नर सोय ॥ ३०२ ॥
જે અગ્નિ તત્વમાં (કેઈ) પ્રશ્ન કરે તે કહેવું કે, ગર્ભપાત થશે. કદાચ ગભપાત નહીં થાય અને બાળક જન્મશે તે પુણ્યહીન એ તે જીવશે નહીં. (૩૦૨). प्रश्न प्रभंजन तत्त्वमें, करतां छाया होय । अथवा विज्ञ विचारजो, गले गर्भ में सोय ॥ ३०३ ॥
જે વાયુ તત્વમાં (કેઈ) પ્રશ્ન કરે તે ગર્ભ ન હોય, ગર્ભની માત્ર છાયા પિંડાકૃતિ) જ હોય અથવા તે હે વિજ્ઞ-પુરુષ! તમે એમ જાણજે કે તે ગર્ભ ગળી જશે. (૩૦૩) पूछत नभ परकासमें, गर्भ नपुंसक जाण । चलत चंद कन्या कहो, वांझ भाव चित्त आण ॥ ३०४ ।।
જે (સૂર્યસ્વરમાં) આકાશ તત્વ ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્ન કરે તે કહેવું કે ગર્ભ નપુંસક છે અને ચદ્રસ્વરમાં આકાશ તત્વ ચાલતું
? પાન V | ૨ વિ v !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org