Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
________________
દય જ્ઞાન
ગર્ભ– અધિકાર गर्भ तणा परसंग अब, सुणजो चित्त लगाय । स्वर विचार तासुं कहो, जो कोइ पूछे आय ॥ २९० ।।
હવે ગર્ભ અને અધિકાર મન દઈને સાંભળો. જે કઈ આવીને આ અંગે પૂછે તે સ્વરને વિચાર કરીને (ગર્ભ અંગે યોગ્ય ઉત્તર) તેને કહે. (૨©) क्लीव* कन्यका सुत जनम, गर्भपतन वा धार । दीर्घ अल्प आयु तणा, भाखो एम विचार ।। २९१ ॥
જન્મનાર બાલક નપુંસક થશે! કન્યા થશે! પુત્ર થશે! ગર્ભને નાશ થશે! દીર્ઘ આયુષ્યવાળે થશે ! અલ્પ આયુષ્યવાળો થશે! – આ બધા વિચાર સ્વર જોઈને કહે. (૨૯૧) चंद्र चलत पूछे कोउ, पूरण दिशिमें आय । गर्भवतीना गर्भमें, तो कन्या कहीवाय ॥ २९२ ॥ - ચંદ્રસ્વર ચાલતો હોય ત્યારે કોઈ આપણું પૂર્ણવરની દિશામાં રહીને પ્રશ્ન કરે તે કહેવું કે ગર્ભવતીના ગર્ભમાં કન્યા છે. (૨૨) दिवसपति पूरण चलत, पूछे पूरण मांहि । पुत्र पेटमें जाणजो, यामें संशय नांहि ॥ २९३ ।।
સૂર્યસ્વર પૂર્ણ ચાલતું હોય ત્યારે આપણા પૂર્ણસ્વરની દિશા તરફ રહી (કોઈ) પ્રશ્ન કરે તે કહેવું કે પેટમાં પુત્ર છે –-- આ વાતમાં સંશય નથી. (૨૩) स्वर सुखमनमें आयके, पूछे गर्भ विचार । नारी केरी कूखमें, गर्भ नपुंसक धार ।। २९४ ॥
સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે જે કઈ) ગર્ભ અને પ્રશ્નન કરે તે કહેવું કે સ્ત્રીની કુક્ષિમાં નપુંસક ગર્ભ છે. (૨૯૪)
* “કલીબ” = નપુંસક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158