SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દય જ્ઞાન ગર્ભ– અધિકાર गर्भ तणा परसंग अब, सुणजो चित्त लगाय । स्वर विचार तासुं कहो, जो कोइ पूछे आय ॥ २९० ।। હવે ગર્ભ અને અધિકાર મન દઈને સાંભળો. જે કઈ આવીને આ અંગે પૂછે તે સ્વરને વિચાર કરીને (ગર્ભ અંગે યોગ્ય ઉત્તર) તેને કહે. (૨©) क्लीव* कन्यका सुत जनम, गर्भपतन वा धार । दीर्घ अल्प आयु तणा, भाखो एम विचार ।। २९१ ॥ જન્મનાર બાલક નપુંસક થશે! કન્યા થશે! પુત્ર થશે! ગર્ભને નાશ થશે! દીર્ઘ આયુષ્યવાળે થશે ! અલ્પ આયુષ્યવાળો થશે! – આ બધા વિચાર સ્વર જોઈને કહે. (૨૯૧) चंद्र चलत पूछे कोउ, पूरण दिशिमें आय । गर्भवतीना गर्भमें, तो कन्या कहीवाय ॥ २९२ ॥ - ચંદ્રસ્વર ચાલતો હોય ત્યારે કોઈ આપણું પૂર્ણવરની દિશામાં રહીને પ્રશ્ન કરે તે કહેવું કે ગર્ભવતીના ગર્ભમાં કન્યા છે. (૨૨) दिवसपति पूरण चलत, पूछे पूरण मांहि । पुत्र पेटमें जाणजो, यामें संशय नांहि ॥ २९३ ।। સૂર્યસ્વર પૂર્ણ ચાલતું હોય ત્યારે આપણા પૂર્ણસ્વરની દિશા તરફ રહી (કોઈ) પ્રશ્ન કરે તે કહેવું કે પેટમાં પુત્ર છે –-- આ વાતમાં સંશય નથી. (૨૩) स्वर सुखमनमें आयके, पूछे गर्भ विचार । नारी केरी कूखमें, गर्भ नपुंसक धार ।। २९४ ॥ સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે જે કઈ) ગર્ભ અને પ્રશ્નન કરે તે કહેવું કે સ્ત્રીની કુક્ષિમાં નપુંસક ગર્ભ છે. (૨૯૪) * “કલીબ” = નપુંસક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy