________________
સ્વદય જ્ઞાન व्योम वहत कोउ भूपति, करे प्रश्न परियाण । अथवा युद्ध तिण अवसरे, करत मरण तस जाण ॥ २८० ।।
(કઈ પણ સ્વરમાં) આકાશ તત્વ ચાલતું હોય તે વખતે કઈ રાજા યુદ્ધ માટે પ્રેગ્ન, યુદ્ધ માટે પ્રયાણ કે યુદ્ધ કરે તે તેનું મરણ થાય – એમ જાણે. (૨૮૦)
चंद्र चलत भूपति मरण, सम जोधा रवि मांहि । वायु वहत भंजे कटक, संशय करजो नांहि ॥ २८१ ।।
ચંદ્ર સ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય ત્યારે ભૂપતિનું મરણ થાય અને સૂર્યસ્વરમાં વાયુ તત્ત્વ ચાલતું હોય તે બંને દ્ધાઓ સમાન નીવડે પણ સૈન્યને નાશ થાય – એમાં સંશય કરશે નહીં. (૨૮૧) नामधेय सदृश कही, पूछे पूरण मांहि । प्रथम नाम जस उच्चरे, तस जय संशय नांहि ॥ २८२ ॥
બંનેનાં નામ સમાન હોય ત્યારે પ્રશ્નકર્તા પૂર્ણસ્વર તરફ રહી પ્રશ્ન કરે તે જેનું નામ પ્રથમ બેલે તેને જય થાય – તેમાં સંશય નથી. (૨૨) रणमें जे घायल हूवे, तेहनी पूछे वात । चिदानंद ते पुरुषकुं, उत्तर एम कहात ॥ २८३ ॥
જે યુદ્ધમાં ઘાયલ થયેલ હોય તેની વાત (કોઈ) પૂછે તે ચિદાનંદ કહે છે કે તે પુરુષને આ પ્રમાણે ઉત્તર આપો : (૨૮૩)
आपणी दिशथी आयके, पूछ पूरण मांहि । जास नाम कहे तास सुण, घाव जाणजो नांहि ॥ २८४ ।।
આપણુ (પૂર્ણ સ્વરની દિશામાંથી આવીને પૂર્ણ સ્વર તરફ રહી (કેઈ) પ્રશ્રન કરે તે જેનું નામ લઈને પ્રશ્ન કરે તેને ઘા નથી વાગે – એમ કહેવું. (૨૮૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org