________________
સ્વરોદય જ્ઞાન - દક્ષિણ દિશા તરફ ઊભે રહી હતી જે પ્રશ્ન કરે તે પ્રશ્ન જે વિષમઅક્ષર હોય અને જે સૂર્યસ્વર ચાલતો હોય તે પ્રશ્ન કરનાર (યુદ્ધમાં શત્રુની) ભૂમિ પર વિજય પ્રાપ્ત કરે છે. (ર૭૦). युद्धयुगलनी पूर्ण दिशि, रही प्रश्न करे कोय । प्रथम नाम जस उच्चरे, जीत लहे नर सोय ।। २७१ ॥
યુદ્ધ કરનારા બેમાંથી કેને વિજય થશે? એ પ્રશ્ન જે કોઈ આપણા પૂર્ણસ્વરની દિશા તરફ રહીને કરે તો જેના નામને પ્રથમ ઉચ્ચાર કરે તે મનુષ્યને વિજ્ય થાય. (ર૭૧) रिक्त पक्षमें आयके, मिथुन युद्ध परसंग । पूछत पहेला हरीये', दूजा रहत अभंग ॥ २७२ ॥
| (સ્વરથી) ખાલી પડખા તરફ આવીને કેઈ વ્યક્તિ બંનેના યુદ્ધપ્રસંગ અંગે જે પ્રશ્ન કરે તે પહેલાં જેનું નામ લીધું હોય તે અભગ્ન રહે અર્થાત્ તે હારે નહીં. (ર૭૨) करत युद्ध परियाण वा, रिक्त मांहे लहे हार । अल्पबली भूपति थकी, महाबली चित्त धार ॥ २७३ ॥
યુદ્ધ યા તે યુદ્ધ માટે પ્રયાણ અંગેના પ્રશ્નમાં (સ્વરથી) ખાલી પડખા તરફ રહી (ઈ) પ્રશ્ન કરે તે અલ્પબલી એવા રાજાથી પણ મહાબલી રાજા હારે છે –– એમ જાણવું. (ર૭૩) महाकटक सनमुख चले, थोडासा दल जोड । પૂર તરવ કાશ, નીર વિધિ વેર ૨૭૪ /
મોટા સિન્ય સામે ડું સિન્ય લઈને જતો હોય તે (ભૂપતિ પણ) ઉત્તરદાતાના પૂર્ણ સ્વર તરફથી પ્રશ્ન પૂછાયે હોય તે તે કરડે રીતે (અવશ્ય) જીત મેળવે છે. (ર૭૪) मही तत्त्वमें युद्ध वा, करे प्रश्न परियाण । दोउ दल सम उतरे, इम निहचे करी जाण ॥ २७५ ॥
? દાર vI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org