________________
સ્વરોદય જ્ઞાન
(ચંદ્ર કે સૂર્ય – કોઈ પણ સ્વરમાં) પૃથ્વી તત્ત્વમાં (કેઈ) યુદ્ધ યા યુદ્ધના પ્રશ્ન કે યુદ્ધ માટે પ્રયાણ કરે તે અને સૈન્યે સરખાં ઊતરશે-એમ નિશ્ચયથી જાણા. (૨૭૫)
૬૨
करे प्रश्न परियाण वा, वरुण* तच्चके मांहि ।
होय मेल तिहां परस्परी, युद्ध जाणजो नांहि ॥ २७६ ॥
( કેઇ પણ સ્વરમાં ) જલ તત્ત્વમાં ( કોઈ ) યુદ્ધના પ્રક્ષ યા તે યુદ્ધ માટે પ્રયાણ કરે તે કહેવું કે પરસ્પર સંધિ થશે - થાય, (૨૭૬)
યુદ્ધ નહીં
मही उदक होय एककूं, दूजाकूं जो नांहि । मही वरुण तिहां जीतीये, यामें संशय नांहि ॥ २७७ ॥
( કઈ પણ સ્વરમાં ) એકને પૃથ્વી યા જલ તત્ત્વ ચાલતું હોય અને જો બીજાને તે તત્ત્વ ન ચાલતું હોય તે પૃથ્વી યા જલ તત્ત્વ જેને ચાલતું હાય તે વ્યક્તિ જીતે - એમાં સંશય નથી. (૨૭૭)
―
प्रश्न करे अथवा लडे, अथवा करे प्रयाण |
વદ્યુત' દુતાશન તેનૂની, ર૫મેં હોવે હ્રાળ ॥ ૨૭૮ ॥
( કોઈ પણ સ્વરમાં કાઈ ) યુદ્ધ માટે પ્રશ્ન કરે, યુદ્ધ કરે અથવા યુદ્ધ માટે પ્રયાણ કરે તે વખતે જો તે અગ્નિ તત્ત્વ ચાલતું હોય તેા તેના રણમાં નાશ થાય છે. (૨૭૮)
प्रश्न प्रयाण युद्ध जे करे, अनिल तत्त्वमें कोय । નિશ્ચેથી સંગ્રામમેં, મળે પહેા સોય ॥ ૨૭૬ ||
( કાઈ પણ સ્વરમાં ) વાયુ તત્ત્વ ચાલતું હાય તે વખતે યુદ્ધ માટે પ્રશ્ન, યુદ્ધ માટે પ્રયાણ કે યુદ્ધ જે કઈ કરે તે સંગ્રામથી નિશ્ચયપૂર્વક પહેલા ભાગી છૂટે અર્થાત્ તે અવશ્ય હારે, (૨૭૯)
o શ્વત VI
---
‘વરુણ તત્ત્વ’– . ‘વરુણ' એ પાણીના અધિષ્ઠાતા દેવ છે; માટે ‘વષ્ણુ તત્ત્વ’ એટલે ‘જલ તત્ત્વ’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org