________________
સ્વરદય જ્ઞાન
भान चलत पूछे कोउ, वाकुं चंदा होय । पुत्र जनम तो जाणजो, पण' जीवे नहि सोय ॥ २९५ ।।
(આપણે) સૂર્યસ્વર ચાલતો હોય ત્યારે જે કંઈ ગર્ભ અંગે પ્રકન કરે અને ત્યારે તે(પૃચ્છક)ને જે ચંદ્રસ્વર ચાલતું હોય તે પુત્રનો જનમ થશે પણ તે પુત્ર જીવશે નહીં– એમ કહેવું. (૨૯૫) दिवसपति संचारमें, करे प्रश्न कोइ आय । स्वर सूरज वाकुं हुआ, सुखदायक सुत थाय ।। २९६ ।।
(આપણે) સૂર્યસ્વર ચાલતું હોય ત્યારે કેઈ આવીને (ગર્ભ સંબંધી) પ્રશ્ન કરે અને તેને પણ સૂર્યસ્વર ચાલતું હોય તે કહેવું કે સુખ આપનાર પુત્ર થશે. (૨૯૬) करे प्रश्न ससि स्वर विषे, वाकुं जो रवि होय । होय सुता जीवे नहीं, कहो एम तस जोय ॥ २९७ ॥
આપણે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્નન કરે અને તે(પૃચ્છક)ને સૂર્યસ્વર ચાલતો હોય તે કહેવું કે પુત્રી થશે પણ જીવશે નહીં. (૨૭) चंद चलत आवी कहे, वाकुं चंद उद्योत । कन्या निश्चे तेहने, दीर्घ स्थितिधर होत ॥ २९८ ॥
(આપણો) ચંદ્રસ્વર ચાલતો હોય ત્યારે આવીને (કોઈ ગર્ભ સંબંધી પ્રશ્ન કરે) અને તે(પૃચ્છક)ને પણ ચંદ્રસ્વર જ ચાલતો હોય તે કહેવું કે અવશ્ય કન્યાને જન્મ થશે અને તે દીર્ધાયુ હશે. (૨૯૮). चलत मही सुत जाणजो, प्रश्न करत तिण वार । राजमान सुखीया घणा, रूपे देव कुमार ॥ २९९ ॥
પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે (કેઈ) પ્રશ્રન કરે તે કહેવું કે પુત્ર થશે અને તેને રાજ્યમાન મળશે, ઘણે સુખી થશે અને રૂપે દેવકુમાર જે હશે. (૨૯)
નિ v !
૨ રિથતિ ઘર Vછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org