SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદય જ્ઞાન व्योम वहत कोउ भूपति, करे प्रश्न परियाण । अथवा युद्ध तिण अवसरे, करत मरण तस जाण ॥ २८० ।। (કઈ પણ સ્વરમાં) આકાશ તત્વ ચાલતું હોય તે વખતે કઈ રાજા યુદ્ધ માટે પ્રેગ્ન, યુદ્ધ માટે પ્રયાણ કે યુદ્ધ કરે તે તેનું મરણ થાય – એમ જાણે. (૨૮૦) चंद्र चलत भूपति मरण, सम जोधा रवि मांहि । वायु वहत भंजे कटक, संशय करजो नांहि ॥ २८१ ।। ચંદ્ર સ્વરમાં વાયુ તત્વ ચાલતું હોય ત્યારે ભૂપતિનું મરણ થાય અને સૂર્યસ્વરમાં વાયુ તત્ત્વ ચાલતું હોય તે બંને દ્ધાઓ સમાન નીવડે પણ સૈન્યને નાશ થાય – એમાં સંશય કરશે નહીં. (૨૮૧) नामधेय सदृश कही, पूछे पूरण मांहि । प्रथम नाम जस उच्चरे, तस जय संशय नांहि ॥ २८२ ॥ બંનેનાં નામ સમાન હોય ત્યારે પ્રશ્નકર્તા પૂર્ણસ્વર તરફ રહી પ્રશ્ન કરે તે જેનું નામ પ્રથમ બેલે તેને જય થાય – તેમાં સંશય નથી. (૨૨) रणमें जे घायल हूवे, तेहनी पूछे वात । चिदानंद ते पुरुषकुं, उत्तर एम कहात ॥ २८३ ॥ જે યુદ્ધમાં ઘાયલ થયેલ હોય તેની વાત (કોઈ) પૂછે તે ચિદાનંદ કહે છે કે તે પુરુષને આ પ્રમાણે ઉત્તર આપો : (૨૮૩) आपणी दिशथी आयके, पूछ पूरण मांहि । जास नाम कहे तास सुण, घाव जाणजो नांहि ॥ २८४ ।। આપણુ (પૂર્ણ સ્વરની દિશામાંથી આવીને પૂર્ણ સ્વર તરફ રહી (કેઈ) પ્રશ્રન કરે તે જેનું નામ લઈને પ્રશ્ન કરે તેને ઘા નથી વાગે – એમ કહેવું. (૨૮૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy