________________
૫૨
સ્વદય જ્ઞાન
પૃથ્વી તત્વ જંઘામાં, વાયુ તત્વ નાભિમાં, અગ્નિ તત્ત્વ ખભામાં, જલ તત્ત્વ પગમાં અને આકાશ તત્ત્વ મસ્તકમાં વસે છે – એમ જાણજે; (આ રીતે) તરોનાં સ્થાન (મું) બતાવ્યાં છે. (૨૩૨) थिर काजे परधान भू, चरमें सलिल विचार । पावक सम' कारज विषे, वायु उच्चाटण धार ॥ २३३ ।।
સ્થિર કાર્યો કરવા માટે પૃથ્વી તત્વ પ્રધાન છે, ચર કાર્યો કરવા માટે જલ તત્વ પ્રધાન છે, સમ (અથવા કૂર) કાર્યો કરવા માટે અગ્નિ તત્વ અને ઉચ્ચાટન (તથા મારણ) કરવા માટે વાયુ તત્ત્વ પ્રધાન છે. (૨૩૩) व्योम चलत कारज सहू, करीये नाहि मीत । ध्यान जोग अभ्यासकी, धारो यामें रीत ॥ २३४ ॥
હે મિત્ર! આકાશ તત્વ ચાલતાં કઈ જ કામ ન કરીએ. માત્ર ધ્યાન અને ગાભ્યાસની રીત આમાં કરી શકાય છે. (૨૩૪) पश्चिम दक्षिण जल मही, उत्तर तेज प्रधान । पूरव वायु वखाणजो, नभ कहीये थिर थान ॥ २३५ ॥
પશ્ચિમ દિશામાં જલ તત્વ, દક્ષિણ દિશામાં પૃથ્વી તત્વ, ઉત્તર દિશામાં અગ્નિ તત્વ, પૂર્વ દિશામાં વાયુ તત્વ અને સ્થિર સ્થાનમાં આકાશ તત્વ (બલવાન) છે. (૩૫) सिद्धि पृथ्वी जल विषे, मृत्यु अगन विचार । क्षयकारी वायु सिद्धि', नभ निष्फल चित्त धार ॥ २३६ ॥
પૃથ્વી અને જલ તત્વમાં સિદ્ધિ થાય છે, અગ્નિ તત્ત્વમાં મૃત્યુ થાય છે, વાયુ તત્ત્વમાં ક્ષયકારી–સિદ્ધિ (અર્થાત્ અ૬૫ સિદ્ધિ થાય છે અને આકાશ તત્વમાં કાર્ય નિષ્ફળ થાય છે. (૨૩૬) धीरजथी पृथ्वी विषे, जल सिद्धि ततकाल । हाण अगनि वायु थकी, काज निष्फल नभ भाल ॥ २३७ ।।
? * V 1 ૨ માર v રૂ શુદ્ધિ vI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org