Book Title: Swarodaygyan
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
________________
દય જ્ઞાન
પ૭
તોના રસ मधुर कषायल तिक्त पुन, खाटा रस कहवाय । नभ अव्यक्त रस पंचके, अनुक्रम दीये बताय ॥ २५३ ।।
(પૃથ્વી તત્વને) મધુર, (જળ તત્વને) કષાયેલે, (વાયુ તત્વનો) ખાટે, (અગ્નિ તત્વનો) તિક્ત અને (આકાશ તત્ત્વને) કડ અથવા અવ્યક્ત – આ પાંચ રસ અનુક્રમે પાંચ તત્વના છે. (૫૩) जैसा रस आस्वादनी, होय प्रीत मन मांहि । तैसा तत्त्व पिछाणजो, शंका करजो नांहि ॥ २५४ ।।
(જે સમયે) જે રસ ચાખવાની પ્રીતિ મનમાં થાય તે સમયે સ્વરમાં) તેવું તત્વ ચાલે છે, એમ માનજે – એમાં શંકા ન કરશે. (૨૫૮)
તોનાં નક્ષત્રો श्रवण धनिष्ठा रोहिणी, उत्राषाढ अभीच । ज्येष्ठा अनुराधा सपत*, श्रेष्ठ महीके बीच ।। २५५ ॥
(૧) શ્રવણ, (૨) ધનિષ્ઠા, (૩) રોહિણ, (૪) ઉત્તરાષાઢા, (૫) અભિજિતુ ૪ (૬) જયેષ્ઠા, (૭) અનુરાધા – આ સાત નક્ષત્ર પૃથ્વી તત્વનાં છે. (૫૫) मूल उत्तरा भाद्रपद, रेवती आर्द्रा जाण । પૂર્વાષાઢ વદ શમવા, વાજા ના રાજ || રપ૬ /
(૮) મૂળ, (૯) ઉત્તરાભાદ્રપદા, (૧૦) રેવતી, (૧૧) આદ્ર, (૧૨) પૂર્વાષાઢા, (૧૩) શતતારા – શતભિષક, (૧૪) આશ્લેષા – આ સાત નક્ષત્રો જલ તત્ત્વનાં છે. (૨૫૬)
* “સંપતી = “સપ્ત” અર્થાત્ ૭.
X “અભિજિત નક્ષત્ર :– ૨૧ માં ઉત્તરાષાઢા નક્ષત્રના ચોથા ચરણના પ્રવેશથી ૨૨ મા શ્રવણ નક્ષત્રના પ્રથમ ચરણના અંત સુધી ‘અભિજિત્ ” નક્ષત્ર માત્ર બે ચરણનું ગણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158