SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દય જ્ઞાન પ૭ તોના રસ मधुर कषायल तिक्त पुन, खाटा रस कहवाय । नभ अव्यक्त रस पंचके, अनुक्रम दीये बताय ॥ २५३ ।। (પૃથ્વી તત્વને) મધુર, (જળ તત્વને) કષાયેલે, (વાયુ તત્વનો) ખાટે, (અગ્નિ તત્વનો) તિક્ત અને (આકાશ તત્ત્વને) કડ અથવા અવ્યક્ત – આ પાંચ રસ અનુક્રમે પાંચ તત્વના છે. (૫૩) जैसा रस आस्वादनी, होय प्रीत मन मांहि । तैसा तत्त्व पिछाणजो, शंका करजो नांहि ॥ २५४ ।। (જે સમયે) જે રસ ચાખવાની પ્રીતિ મનમાં થાય તે સમયે સ્વરમાં) તેવું તત્વ ચાલે છે, એમ માનજે – એમાં શંકા ન કરશે. (૨૫૮) તોનાં નક્ષત્રો श्रवण धनिष्ठा रोहिणी, उत्राषाढ अभीच । ज्येष्ठा अनुराधा सपत*, श्रेष्ठ महीके बीच ।। २५५ ॥ (૧) શ્રવણ, (૨) ધનિષ્ઠા, (૩) રોહિણ, (૪) ઉત્તરાષાઢા, (૫) અભિજિતુ ૪ (૬) જયેષ્ઠા, (૭) અનુરાધા – આ સાત નક્ષત્ર પૃથ્વી તત્વનાં છે. (૫૫) मूल उत्तरा भाद्रपद, रेवती आर्द्रा जाण । પૂર્વાષાઢ વદ શમવા, વાજા ના રાજ || રપ૬ / (૮) મૂળ, (૯) ઉત્તરાભાદ્રપદા, (૧૦) રેવતી, (૧૧) આદ્ર, (૧૨) પૂર્વાષાઢા, (૧૩) શતતારા – શતભિષક, (૧૪) આશ્લેષા – આ સાત નક્ષત્રો જલ તત્ત્વનાં છે. (૨૫૬) * “સંપતી = “સપ્ત” અર્થાત્ ૭. X “અભિજિત નક્ષત્ર :– ૨૧ માં ઉત્તરાષાઢા નક્ષત્રના ચોથા ચરણના પ્રવેશથી ૨૨ મા શ્રવણ નક્ષત્રના પ્રથમ ચરણના અંત સુધી ‘અભિજિત્ ” નક્ષત્ર માત્ર બે ચરણનું ગણવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy