________________
સ્વદય જ્ઞાન कारजकी हानि हुवे, अथवा लागे वार । अथवा मित्र' मिले नहीं, सुखमन भाव विचार ॥ २१८ ॥
યા તે કાર્યની હાનિ થાય છે અથવા કામમાં વાર લાગે છે અથવા તે (જે મિત્રને મળવા જઈએ છીએ તે) મિત્ર મળતું નથી – આ સુષુણ્ણા સ્વરને વિચાર છે. (૨૧૮) श्वास शीघ्र अति पालटे, छीन चंद्र छीन मूर । ते सुखमन स्वर जाणजो, नाभ अनिल भरपूर ॥ २१९ ॥
શ્વાસ અત્યંત સપાટાબંધ પલટાય, ક્ષણમાં ચંદ્ર અને ક્ષણમાં સૂર્ય (ચાલે) તે સુષુણ્ણ નામને સ્વર છે – જેમાં આકાશ તત્ત્વવાળે પવન ભરપૂર વહે છે. (૧૯) सुखमन स्वर संचारमें, कीजे आतमध्यान । हिरदगति' अहिभक्षकी*, लहीये अनुभवज्ञान ॥ २२० ॥
સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે આત્મ-ધ્યાન કરવું અને તે દરમ્યાન નાસિકાના વાયુની ગતિ, રુદ્ધ કરવાથી (એટલે કે કુંભક કરવાથી) અનુભવ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨૦) आतमतत्त्व विचारणा, उदासीनता भाव । भावत स्वर सुखमन विषे, होवे ध्यान जमाव ॥ २२१ ॥
આત્મ-તત્ત્વની વિચારણું અને ઉદાસીનતા ભાવ સુષુમણા સ્વરમાં ભાવવામાં આવે તે ધ્યાન દઢ થાય છે. (રર૧) चर थिर तीजीए कही, द्विस्वाभावकी बात । इण अनुक्रमथी आरभी', कारज सकल कहात ॥ २२२ ॥
ચર(સૂર્ય), સ્થિર(ચંદ્ર) અને ત્રીજી આ દ્વિસ્વભાવ(સુષુણા)ની વાત કરી; આ પ્રમાણેના અનુક્રમથી કરવા યોગ્ય કાર્યોને પ્રારંભ તે તે સ્વરમાં કરવામાં આવે છે તે અવશ્ય સફળ થાય છે. (૨૨૨)
? મિત v. ૨ અનz v| ૩ રાતિ vI ૪ ગૌર મી vો ૧ સર v !
* “અહિભક્ષ—“અહિ એટલે “સર્પ અને “ભક્ષ એટલે “ભોજન; તેથી “અહિભક્ષ” એટલે “સપનું ભેજને અર્થાત “વાયું’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org