________________
સ્વદય જ્ઞાન
- ( સાધક આત્મા) પિતાના મુખે કોઈની નિદાન કરે, પિતાની નિંદા સાંભળી મનમાં સમભાવને ધારણ કરે, સઘળી વિકથાને ત્યાગ કરે અને કર્મના આગમન-દ્વારેને રેકે. (૮૪) हरख शोक हरिदे नवि आने, शत्रुमित्र बराबर जाने । परआशा तजी रहे निराश, तेहथी होय ध्यान अभ्यास ।। ८५ ।।
હૃદયમાં હર્ષ કે શેકને સ્થાન ન આપે, શત્રુ અને મિત્રને સમાન જાણે તથા પારકી આશાઓને ત્યાગ કરી નિરાશ (અર્થાત નિરપેક્ષ) બનીને રહે, તેવા આમાથી જ આ ધ્યાનને અભ્યાસ થાય. (૮૫) ध्यान अभ्यासी जो नर होय, ताकू दुःख उपजे नवि कोय । इन्द्रादिक पूजे तसं पाय, ऋद्धि सिद्धि प्रगटे घट आय ॥ ८६ ।।
જે મનુષ્ય સ્થાનને અભ્યાસ કરનાર હોય તેને કોઈ દુઃખ ઉત્પન્ન ન થાય. ઈન્દ્ર આદિ દેવતાઓ પણ તેના પગ પૂજે અને ઋદ્ધિ-સિદ્ધિ તેના અંતરમાં આવીને- (સ્વયમેવ) પ્રગટ થાય. (૮૬) पुष्पमाल सम विषधर तास, मृगपति मृग सम होवे जास । पावक होय पाणी ततकाल, सुरभिसुत सदृशे जस व्याल ।। ८७ ।।
વિષધર (અર્થાત્ સર્પ) તેને પુષ્પની માળા જે થાય છે, સિંહ તેની આગળ હરણ જેવું બને છે. અગ્નિ તત્કાલ જળ જે (શીતળ) બને છે અને ચિત્તા તથા વાઘ જેવાં જંગલી જનાવર પણ ગાયનાં વાછરડાં જેવાં બને છે. (૮૭) सायर गोपदनी परे होय, अटवी विकट नगर तस जोय । रिपु लहे मित्राइ भाव, शस्त्र तणो नवि लागे घाव ॥ ८८ ॥
તે સાધકોને સાગર ગાયના પગલાં જે નાને થાય છે, ભયંકર અટવી નગર જેવી બને છે, શત્રુ મિત્રતાને પામે છે અને શસ્ત્રના ઘા તેને લાગતા નથી. (૮૮).
? સ v. ૨ સમુદ્રશ્ય v!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org