________________
સ્વદય જ્ઞાન
तिथि अष्टमनो चैत सितं, दीनौ फल दरसाय । होय ससि शुभ तत्त्वमें, तो उलटुं मन भाय ॥ १६३ ॥
ચૈત્રના શુકલ પક્ષના (ચંદ્રસ્વર વિનાના) આઠ દિવસનું ફળ દર્શાવ્યું પરન્તુ તે દિવસમાં જે ચંદ્ર શુભતત્ત્વમાં (અર્થાત્ પૃથ્વી અને જલ તત્વમાં) હોય તે આનાથી ઊલટું (અર્થાત્ શુભ ફળ જાણવું. (૧૬૩)
પાંચ તત્ત્વમાં પ્રશ્નને પ્રસંગ तत्त्व बाणमें* कहत हूं, प्रश्न तणो परसंग । इण विध हिये विचारके, कथीये वचन अभंग ॥ १६४ ॥
હવે પાંચ તત્તમાં પ્રશ્ન સંબંધી વિચાર કહું છું, તે પ્રમાણે હૃદયમાં વિચારીને પ્રશ્ન પૂછનારને ફળ કહેવાથી – તે વચન સત્ય કરે છે. (૧૬૪) जल धरणीके जोगमें, प्रश्न करे जे कोय । निशानाथ पूरण वहत, तस कारज सिद्ध होय ॥ १६५ ॥
જે ચંદ્રસ્વર સંપૂર્ણ ચાલતું હોય અને તેમાં પૃથ્વી કે જલ તત્વને રોગ હોય તે સમયે કોઈ પ્રશ્ન કરે તે તેનું કાર્ય સિદ્ધ થાય. (૧૫) अनिल अगन आकाशको, जोगि ससि स्वर मांहि । होय प्रश्न करता थका, तो कारज सिद्ध नांहि ।। १६६ ॥
જે ચંદ્રવરમાં વાયુ, અગ્નિ કે આકાશ તત્ત્વને વેગ હોય અને તે સમયે (કેઈ) પ્રશ્ન કરે તે તેનું કાર્ય સિદ્ધ ન થાય. (૧૬) क्षिति उदक थिर काजकू, उडुगणपति स्वर मांहि । तत्त्वयुगल ए जाणीये, चर कारजकू नांहि ॥ १६७ ॥
૨ ચંદ્ર વિન vો.
* “બાણ” = પાંચ, “કામદેવનાં બાણ પાંચ છે – ૧. સહન, ૨. ઉન્માદન, ૩. સ્તંભન, ૪. શેષણ અને ૫. તાપન અથવા ૧. અરવિંદ, ૨. અશે, ૩. આમ્ર, ૪. નવલિકા અને ૫. નીલેલ્પલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org