________________
સ્વરાય જ્ઞાન
(તે દિવસે, પ્રાતઃકાલે) અન્ય તત્ત્વા (અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ) પોતાના સ્વામીના ઘરમાં (અર્થાત્ સૂર્યસ્વરમાં ) ચાલે તે તેનું ફળ અધમ જાણવું પરંતુ જલ અથવા પૃથ્વી તત્ત્વ જો સૂર્યસ્વરમાં ચાલે તે તેનું મધ્યમ ફળ જાણવું. (૧૫૧)
૩૬
एक अशुभ फुन एक शुभ, तीनुंमें जो होय | सिद्ध होय फल तेहनुं, मध्यम निहचे जोय ॥
१५२ ॥
(તે દિવસે, પ્રાતઃકાલે) ઉપર દર્શાવેવી ત્રણે રીતિમાં જોતાં જો નાડી અને તત્ત્વ – આ બેમાંથી એકનું લક્ષણ શુભ હોય અને અન્યનું લક્ષણ જો અશુભ હાય તે તેનું મધ્યમ ફળ નિશ્ચયપૂર્વક થાય છે. (૧પર)
सहु परीक्षा भावमें, मेष भाव बलवान ।
ता दिन तच्च निहारीके, फल हिरदे दृढ आन || १५३ ॥
સર્વ ભાવેાની પરીક્ષામાં મેષ-સંક્રાન્તિવાળા ભાવ બલવાન છે માટે તે દિવસે તત્ત્વ જોઈ ને તેનું ફળ હૃદયમાં નિશ્ચિત માનવું. (૧૫૩)
अब जे जोवणहार नर, तेहनो कहूं विचार । आप लखी अपणे हिय, अपगो करहुं विचार ॥ १५४ ॥
હવે જે લક્ષણા જોનાર મનુષ્ય છે તેના વિચાર કહું છું. પોતે પોતાના સ્વર ઓળખીને પોતાના હૃદયમાં પેાતાના વિષે વિચાર કરે. (૧૫૪) चैत्र सुदि एकम दिने, शशि स्वर जो नवि होय । तो तेहने तिहुं मासमें, अति उदवेगसुं जोय ॥ १९५ ॥
ચૈત્ર સુદી એકમને દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તો જાણવું જોઈ એ કે તેના (પાતાના) ત્રણ માસ અતિ ઉદ્વેગપૂર્વક વીતશે. (૧૫૫)
मधु मास सित बीज दिन, चले न जो स्वर चंद । ગમન હોય પરદેશમ, તિાં ૩ને દુઃવત ॥ ૬ ॥
ચૈત્ર માસની સુદ બીજના દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તે પરદેશમાં ગમન થાય અને ત્યાં ભારે દુઃખ અને દ્વન્દ્વ ઉત્પન્ન થાય. (૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org