________________
३४
સ્વરદય જ્ઞાન
जल धरणी दोउं वहे', दिवसपति घर आय । प्रातकाल तो ते वरस, मध्यम समो कहेवाय ॥ १४० ॥
જે પ્રાતઃકાલે સૂર્યના ઘરમાં (અર્થાત્ સૂર્યસ્વરમાં) આવીને પૃથ્વી કે જલ તત્ત્વ ચાલતું હોય તે તે વર્ષ મધ્યમ કહેવાય. (૧૪૦) तीन तत्त्व अब शेष जे, स्वरमें तास विचार ।। मध्यम निष्ठ कह्यो तिको, पूर्वकथित चित्त धार ॥ १४१ ॥
હવે સ્વરમાં જે ત્રણ તત્વ (અગ્નિ, વાયુ અને આકાશ) બાકી રહ્યાં તેનો વિચાર મધ્યમ અને કનિષ્ઠ જે પહેલાં કહ્યો તે પ્રમાણે જ અહીં ५] nो . (१४१) राजभंग परजा दुःखी, जो नभ वहे स्वर मांहि । पडे काल बहु देशमें, यामें संशय नांहि ॥ १४२ ॥
જે (સૂર્ય)સ્વરમાં આકાશ તત્ત્વ ચાલે તે છત્રભંગ થાય, પ્રજા દુઃખી थाय, देशमा भोट हुआ ५ - मामा संशय नथी. (१४२) स्वर सूरजमें अग्निको, होय प्रात परवेश। रोग सोगथी जन बहु, पावे अधिक कलेश ॥ १४३ ॥ - સૂર્યસ્વરમાં અગ્નિ તત્ત્વને પ્રાતઃકાલે પ્રવેશ થાય તે રોગ અને શેકથી ઘણા માણસે અત્યંત કલેશને પામે. (૧૪૩) काल पडे महीयले विषे, राजा चित्त नवि चेन । सूरजमें पावक चलत, एम स्वरोदय वेन ।। १४४ ॥
પૃથ્વીમાં દુષ્કાળ પડે, રાજાને ચિત્તમાં ચેન ન હોય; સૂર્યસ્વરમાં અગ્નિ તત્વ ચાલવાનું આ ફળ છે – એમ સ્વદયશાસ્ત્રનું વેણ(વચન) छ. (१४४) नृप विग्रह कछु उपजे, अल्प वृष्टि पुन होय । सूरजमें अनिलको, चिदानंद फल जोय ॥१४५॥
१ चलेई v। २ महीयाल V। ३ स्वर सुरजमे VI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org