________________
સ્વદય જ્ઞાન જો બેમાંથી કોઈ પણ) સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે અલ્પવૃષ્ટિ થાય, રોગ અને દુઃખ થાય – બધા લોકો કહે કે કાળ(દુકાળ) આવ્યા છે. (૧૨૮) देशभंग परजा दुःखी, अग्नि तत्व परकाश । दोउं स्वरमें होय तो, अशुभ अहे फल तास ॥ १२९ ॥
બંને સ્વરમાં અગ્નિ તત્વ ચાલતું હોય તે તેનું અશુભ ફળ મળે. દેશભંગ થાય અને પ્રજા દુઃખી થાય. (૧૨૯) वायु तत्त्व स्वरमें चलत, नृप विग्रह कछु थाय । अल्प मेघ वरसे मही, मध्यम वर्ष कहाय ॥ १३० ॥ अर्धांसा अन्न नीपजे, खड थोडासा होय । अनिल तत्त्वका इणी परे, मन मांहि फल जोय ॥ १३१ ॥
- જે વાયુ તત્વ (બંને સ્વરમાંથી કઈ પણ) સ્વરમાં ચાલતું હોય તે રાજાઓ વચ્ચે વિગ્રહ થાય, પૃથ્વી પર મેઘ એ છો વરસે અને વર્ષ મધ્યમ ગણાય. અન્ન અધું નીપજે, ઘાસ ડું ઊગે – વાયુ તત્ત્વનું ફળ આ રીતે મનમાં સમજવું. (૧૩૦-૧૩૧) स्वर मांहि जो प्रथमही, वहे तत्त्व आकाश । तो ते काल पिछाणीये, होय न पूरा घास ॥ १३२ ।।
બેમાંથી કેઈપણ) સ્વરમાં જે આકાશ તત્ત્વ પ્રારંભમાં જ ચાલતું હોય તે તે વર્ષે દુષ્કાળ જાણો કે જેમાં પૂરું ઘાસ પણ ન થાય. (૧૩૨) इणविधथी ए जाणीये, तत्त्व स्वरनके मांहि । फल मनमें पण धारीये, यामें संशय नांहि ॥ १३३ ॥
આ રીતે સ્વરમાં એ ત જાણવાં અને તે મુજબ ફળ પણ મનમાં ધારવું – આ વાતમાં સંશય નથી. (૧૩૩)
વર્ષફળ જવાની ત્રણ રીત मधु मास सित प्रतिपदा, कर तस लगन विचार । चलत तत्त्व स्वर तिण समे, ताको वर्ण निहार ॥ १३४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org