________________
સ્વદય જ્ઞાન
चलत तत्त्व जल तिण समे, शशि स्वरमें जो आय । ताको फल अब कहत हूं, मुणजो चित्त लगाय ॥ १२३ ॥
તે વખતે (અર્થાત્ મેષ-સંક્રાન્તિના પ્રારંભમાં) જે ચંદ્રસ્વરમાં જલ તત્ત્વ ચાલતું હોય તે તેનું ફળ હવે કહું છું; જે તમે ધ્યાન દઈને सामने. (१२3) मेघवृष्टि होवे घणी, उपजे अन्न अपार । सुखी होय परजा सहु, चिदानंद चित्त धार ॥ १२४ ।।
મેઘવૃષ્ટિ સારી થાય, અપાર અન્ન નીપજે, પ્રજા સઘળી સુખી थाय - सभ बिहान ४ छ, ते वित्तमा धार. (१२४) धर्मबुद्धि सहुकू रहे, पुण्य दानथी प्रीत । आनंद मंगल उपजे, नृप चाले शुभ नीत ॥ १२५ ॥
સહુને ધર્મબુદ્ધિ રહે, પુણ્ય અને દાન તરફ પ્રીતિ રહ્યા કરે, આનંદમંગલ ઉત્પન્ન થાય અને રાજા પણ શુભ-નીતિથી ચાલે. (
૧૫) शशि स्वरमें ये जाणीये, तत्त्वयुगल. सुखकार । तत्त्व तीन आगल रहे, तिनको कहूं विचार ॥ १२६ ॥
ચંદ્રસ્વરમાં (પૃથ્વી અને જલ) આ બે તત્તે ચાલતાં હોય તે તે સુખ કરનાર છે. હવે બાકીનાં જે ત્રણ (અગ્નિ, વાયુ અને આકાશ) તા રહ્યાં તેને વિચાર કહું છું. (૧૬) लगे' मेष संक्रांत तब, प्रथम घडी स्वर जोय । जैसो स्वरमें तत्त्व व्है, तैसोही फल होय ॥ १२७ ॥
જ્યારે મેષ-સંક્રાન્તિને પ્રારંભ થાય ત્યારે પ્રથમ ઘડીમાં સ્વર જે. તે સ્વરમાં જેવું તત્ત્વ ચાલતું હોય તેવું જ ફળ મળે. (૧૭) जो स्वरमें पावक चले, अल्प वृष्टि तो होय । रोग दोख होवे सही, काल कहे सहु कोय ॥ १२८ ॥
१ लखे ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org