________________
સ્વદય જ્ઞાન
चारांगुल पावक चले, ऊर्ध्व दिशा स्वर माह । त्रिकोणा आकार तस, बाल रवि सम आह* ॥ ११३ ।।
સ્વરમાં અગ્નિ તત્ત્વ ઊર્વ દિશામાં ચાલે છે, તેનું માન ચાર આંગળનું છે, તેને આકાર ત્રિકેણુ છે અને તેની આભા બાલ સૂર્યસમાન (અર્થાત્ રક્તવર્ણની) છે. (૧૧૩) वायु तिच्छी चलत है, अष्टांगुल नितमेव । ध्वजा रूप आकार तस, जाणो इणविध भेव ॥ ११४ ॥
વાયુ તત્વ તીર છું ચાલે છે, તેનું માન હમેશાં આઠ આંગળનું છે, તેને આકાર ધ્વજ જે છે – આ રીતે તેના ભેદને જાણો. (૧૧૪) नासासंपुटमें चले, बाहिर नवि परकास । सुन्न अहे आकार तस, स्वर युग चलत आकाश ॥ ११५ ॥
આકાશ તત્વ નાસિકનાં બંને નસકેરામાં ચાલે છે, તે બહાર દેખાતું નથી, તે આકાર-શૂન્ય છે અર્થાત તેને કેઈ નિશ્ચિત આકાર નથી, તે (સૂર્ય -ચંદ્ર) બંને સ્વરમાં ચાલે છે. (૧૧૫) प्रथम पच्चास पल+ दूसरो, चालीश त्रीजो त्रीश । वीशरु दश पल चलत है, तत स्वरमें निशदीश ॥ ११६ ॥
પ્રથમ(પૃથ્વી તત્વોનું કાળમાન પચાસ પળ, બીજા(જલ તત્ત્વ)નું ચાલીસ પળ, ત્રીજા(અગ્નિ તત્વ)નું ત્રીસ(પળ), ચેથા(વાયુ તત્વ)નું વીસ(પળ) અને પાંચમા(આકાશ તત્ત્વ)નું દશ પળ છે – આ રીતે ત સ્વરમાં રાત-દિવસ ચાલે છે. (૧૧૬) घडी अढाइ पांच तत, एक एक स्वर मांहि । अहनिशि इणविध चलत है, यामें संशय नांहि ॥ ११७ ॥
એક-એક સ્વરમાં અઢી અઢી ઘડી પર્યન્ત ચાલતાં આ પાંચ તત્વે આ પ્રકારે દિવસ-રાત ચાલ્યા કરે છે – આમાં સંશય નથી. (૧૧૭)
ગુI Vા ૨ વીર મv * “આહ = આભા. ૦ “ભવ = ભેદ. + ૧ પલ = ૨૪ સેકંડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org