________________
દય જ્ઞાન
૪૩
તલ, શીદ વિ જ કાઈ ના થાય
ખાલી સ્વર તરફથી આવીને, ખાલી સ્વર તરફ (જ) ઊભું રહી (ઈ) પ્રશ્ન કરે તે દુનિયા સંબંધી જે જે કામ હોય તે કઈ કામ (પૂર્ણ) થાય નહીં. (૧૮૮) खाली स्वरमें' आयके, पूछे वहते मांहि । सिद्ध काज कहो तेहनो, यामें दुविधा नांहि ॥ १८९ ॥
ખાલી સ્વર તરફથી આવીને વહેતા સ્વર તરફ ઊભે રહી (કેઈ) પ્રશ્ન કરે તે કહે કે તેનું કાર્ય સિદ્ધ થશે – એમાં કઈ જાતની શંકા નથી. (૧૮૯). पूछे पूरण स्वर तजी, खाली स्वरकी औड । प्रश्न तास निफल हौ', सफल नहीं विधि कोड ॥ १९० ॥
પૂર્ણ સ્વરને ત્યાગ કરીને, ખાલી સ્વર તરફ રહી (કેઈ) પ્રશ્ન કરે તો તેને પ્રશ્ન નિષ્ફળ થાય, (તે કાર્યો કરેડ ઉપાયે પણ સફળ થાય નહીં. (૧૦) गुरुवार वायु भलो, शनि दिवस आकाश । चलत तत्त्व इम कायमें, पूरव रोग विनाश ॥ १९१ ॥
ગુરુવારે વાયુ તત્વ હોય તે સારું અને શનિવારના દિવસે આકાશ તા હોય તે સારું. જે ત આ પ્રમાણે શરીરમાં ચાલે તે પૂર્વ ઉત્પન્ન થયેલા રેગેને નાશ થાય છે. (૧૯૧) प्रातसमय बुधवारकू, क्षिति तत्त्व शुभ जाण । सोमवार जल शक्रकू, तेज हियेमें आण ॥ १९२५ ॥
બુધવારે પ્રાત:કાલે જે પૃથ્વી તત્વ હોય તે તે શુભ છે. સેમવારે જલ તત્ત્વ અને શુક્રવારે અગ્નિ તત્વ શુભ છે–એમ હૃદયમાં જાણ (૧૨)
રદ્દો v
૨ ૨૨૨ V!
8 શુક્ર શું v |
? સ્વરથી v ! છે ??? vI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org