________________
સ્વરદય જ્ઞાન
૭.
પ્રાણાયામની દશભૂમિ, પાંચતત્ત્વ प्राणायाम ध्यान विस्तार, कहेतां सुरगुरु न लहे पार । तातें नाम मात्र ए कह्यां, गुरु मुख जाण अधिक जे रह्यां ॥१०५।।
પ્રાણાયામ-ધ્યાનને વિસ્તાર એટલો છે કે તે કહેતાં બૃહસ્પતિ પણ પાર ન પામે. મેં તે તેમાંથી નામ માત્ર જ અહીં કહ્યો છે, બાકી જે અધિક વિસ્તાર છે તે ગુરુમુખથી જાણજે. (૧૫) प्राणायाम भूमि दश जाणो, प्रथम स्वरोदय तिहां पिछाणो। स्वर परकाश प्रथम जे जाणे, पंच तत्त्व फुनि तिहां पिछाणे ॥१०६॥
પ્રાણાયામની દશ ભૂમિકા છે. તેમાંની પ્રથમ ભૂમિકા સ્વરદય છે. સર્વપ્રથમ સ્વરના પ્રકાશને (અર્થાતુ પ્રાણના ઉદયને, જાણે, પછી તે(સ્વર)માં પાંચ તને ઓળખે. (૧૬) कहूं अधिक अब तास विचार, सुणो अधिक चित्त थिरता धार । म्वरमें तत्त्व लखे जब कोइ, ताकू सिद्ध स्वरोदय होइ ।। १०७ ।।
હવે તેને અધિક વિચાર કહું છું તે તમે ચિત્તમાં અધિક સ્થિરતા રાખીને સાંભળે. જ્યારે કોઈ પણ સાધક) સ્વરમાં તને (બરાબર) ઓળખે છે ત્યારે જ તેને ‘સ્વરોદય સિદ્ધ થાય છે-(અન્યથા નહીં). (૧૦૭)
પાંચતત્ત્વની ઓળખ વર્ણ, માન, આકાર, કાલ અને ફળ દ્વારા
[ ગઢિ ઇંદ્ર ] . दोय स्वरोमें पांच तत्त्व पहिचाणीये,
वर्ण मान आकार काल फल जाणीये । इणविध तत्त्व लखाव साधता जे लहे,
સાચી વસવાવીસ વાત નર તે વાદે ૨૦૮ . * વિભિન્ન ગ્રંથોમાં તવોનાં વર્ણ, માન, આકાર આદિમાં મતાન્તર જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org