________________
26
જે સેલ પહેર સુધી સૂર્યસ્વરજ ચાલતું રહે (ચંદ્રસ્વર આવેજ નહીં) તે બે વર્ષમાં મૃત્યુ જાણવું.
જે ત્રણ દિવસ સુધી બરાબર સૂર્યસ્વર જ ચાલતું રહે તે એક મદીનામાં મૃત્યુ જાણવું
જે એક મહીના સુધી સૂર્યસ્વર હંમેશાં ચાલતો રહે તે બે દિવસનું આયુષ્ય જાણવું.
જે સૂર્ય, ચંદ્ર અને સુખમના એ ત્રણે સ્વર ન ચાલે અર્થાત્ મેઢેથી શ્વાસ લેવું પડે તો ચાર ઘડીમાં મૃત્યુ જાણવું.
જે આખો દિવસ ચંદ્રસ્વર ચાલે અને આખી રાત સૂર્યસ્વર ચાલે તે મેટું આયુષ્ય જાણવું.
જે આ દિવસે સૂર્યવર અને આખી રાત બરાબર ચંદ્રશ્વર ચાલે તે છ મહીનાનું આયુષ્ય જાણવું.
જે ચાર, આઠ, બાર, સેળ અથવા વશ દિવસ રાત બરાબર ચંદ્રસ્વર ચાલતું રહે તે માટું આયુષ્ય જાણવું.
જે ત્રણ રાતદિવસ સુધી સુખમના સ્વર ચાલતું રહે તે એક વર્ષનું આયુષ્ય જાણવું.
જે ચાર દિવસ સુધી બરાબર સુખમના સ્વર ચાલતું રહે તે છે મહિનાનું આયુષ્ય જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org