________________
સ્વરદય જ્ઞાન
(ઉત્તરદાતાના) ડાબા ભાગ તરફ રહી જે કોઈ પ્રશ્ન કરે અને તે વખતે ઉત્તરદાતાને ચન્દ્રસ્વર પૂર્ણ હોય (એટલે કે લગ્ન, વાર, તિથિના બધા વેગે મળતા હોય) તે તે પ્રશ્નકર્તા)નું કાર્ય અભંગ છે ( અર્થાત્ પૂર્ણ થશે)- એમ કહેવું. (૩૮) પૂછે ર ી , શશિ સ્વર વો જ ! रवि तत्त्व तिथ वार बिन, तस कारज नवि होय ॥ ३९ ॥
(ઉત્તરદાતાના) જમણા હાથ તરફ ઊભો રહી કેઈ પ્રશ્ન કરે ત્યારે (ઉત્તરદાતાનો) ચન્દ્રસ્વર ચાલતું હોય અને તે વખતે સૂર્યનાં તત્ત્વ, તિથિ અને વારને વેગ ન હોય તે કહેવું કે તે પ્રશ્નકર્તા)નું કાર્ય નહીં થાય. (૩૯)
अधो पृष्ठ पाछल रही, पृच्छकनो परिमाण । चंद चलत फल तेहy, पूर्व कथित पहिछाणे ॥ ४० ॥
પૃચ્છકને ઘેર નીચે કે પીડ પાછળ રહેલ હોય અને ત્યારે (ઉત્તરદાતાને) ચન્દ્રસ્વર ચાલતું હોય તે તેનું ફળ પણ પૂર્વે કહ્યા પ્રમાણે જ જાણવું અર્થાત્ કાર્ય નહીં થાય – એમ કહેવું. (૪૦)
चलत सूर स्वर जीमणो, (रही ) पूछे डाबी ओर । चंद्रजोग बिन तेहनो, नवि कारिज विधि कोर ॥ ४१ ॥
(ઉત્તરદાતાનો) જમણો– સૂર્યસ્વર ચાલતું હોય તથા પૃચ્છક ડાબી તરફ રહીને પૂછે અને જે ચન્દ્રયોગ ન હોય તે કહેવું કે તે પ્રશ્નકર્તા)નું કાર્ય થશે જ નહીં. (૪૧)
सनमुख ऊर्ध्व दिशा रही, पूछे जो रवि मांहि । चंद्रजोग बिन तेहy, कारज सीजे नांहि ॥ ४२ ॥
(તેવી જ રીતે જે કઈ) સામેયા ઉપરના ભાગમાં રહી, (ઉત્તરદાતાના) સૂર્યસ્વર વખતે પ્રશ્ન કરે અને ચન્દ્રગ ન હોય તે તે(પ્રશ્નકર્તા)નું કાય પણ સિદ્ધ ન થાય. (૪૨)
હું પાછો v ૨ પાન vi
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org