________________
14
જે કઈ પાછળ ઉભું રહીને પ્રશ્ન કરે અને તે સમયે આપણે ચંદ્રસ્વર ચાલતો હોય તે કહી દેવું કે કાર્ય સિદ્ધ નહીં થાય.
જે કઈ ડાબી બાજુ ઉભું રહીને પ્રશ્ન કરે તથા તે સમયે આપણો સૂર્યવિર ચાલતો હોય તે ચંદ્રગ સ્વર વિના તે કાર્ય સિદ્ધ નહીં થાય.
એ રીતે જે કઈ આપણા સામે અથવા આપણાથી ઉચે રહીને પ્રશ્ન કરે તથા તે સમયે આપણે સૂર્યસ્વર ચાલતું હોય તે ચંદ્રસ્વરના સર્વ યોગે મલ્યા વિના તે કાર્ય કદી સિદ્ધ નહીં થાય.
વેરેમાં પાંચ તત્વોની ઓળખાણ
ઉપર કહેલ ચંદ્ર અને સૂર્ય એ બંને સ્વરેમાં પાંચ તત્તવ ચાલે છે અને તે તેના રંગ, પરિમાણ, આકાર અને માપ પણ હોય છે. એ વાસ્તે સ્વદય વિષયમાં એ વિષય પણ જાણી લેવું આવશ્યક છે. કેમકે જે પુરુષ આ વાતના વિજ્ઞાનને બરાબર જાણે છે તેની કહેલી હકીકત અવશ્ય મળે છે. એ વાતે આ વિષયનું વર્ણન જરૂરી છે.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વ છે. તેમાં પૃથ્વી અને જલને સ્વામી ચંદ્ર છે અને અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણનો સ્વામી સૂર્ય છે.
પૃથ્વીને રંગ પીલે, જલને રંગ સફેદ, અગ્નિને રંગ લાલ, વાયુને રંગ લીલા અને આકાશને રંગ કાલે છે.
પૃથ્વી તત્ત્વ સામું ચાલે છે તથા નાકથી બાર આંગલ સુધી દૂર જાય છે અને તેના સ્વરની સાથે સમરસ આકાર થાય છે.
જલ તત્વ નીચે ચાલે છે તથા નાકથી સેલ આંગલ સુધી દૂર જાય છે અને તેને આકાર ચંદ્રમા જે ગેળ છે.
અગ્નિ તત્વ ઉપર ચાલે છે તથા નાકથી ચાર આંગળ સુધી દૂર જાય છે અને તેને ત્રિકોણ આકાર છે.
વાયુ તત્વ ત ચાલે છે તથા નાકથી આઠ આંગળ સુધી દૂર જાય છે અને તેને આકાર દેવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org